#EkZalak537. ખૂબસૂરત “ખડીર” વે



વાગડ વિસ્તારના નોખા-અનોખા સ્થળોનો આજકાલ વિગતવાર પરિચય કરાવતા સાહેબ શ્રી મહાદેવભાઈ બારડ અને મને આ તસ્વીર સાથે વિડિઓ પણ તેઓ સેન્ડ કર્યો છે.મહાદેવ ભાઈના fb વોલ પર નજર કરીએ એટલે ધ્રોઅટ વાગડ વિસ્તાર ની માહિતીનો ખજાનો મળે અને સાલું આપણે એમ થાય કે આવા ખૂબસૂરત સ્થળ કચ્છમાં છે..??



મહાદેવભાઈ ખૂબ મહેનત કરીને સાથે સ્થળો પર ફરીને આપણે કચ્છમાં અને ખાસ કરીને વાગડના સ્થળોનો સુંદર પરિચય કરાવી રહ્યા છે.આવતા સમયમાં મહાદેવભાઈ વિશે આપણે વિગતવાર જાણીશું.હાલ ફેસબુક પર મહાદેવભાઈને વાંચવા જેવા ખરા.https://www.facebook.com/mahadev.barad👌



“જય હો”

વિડિઓ સેન્ડર
મહાદેવભાઈ બારડ

✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *