#EkZalak504… ‘સોન્ગ ઓફ યુનિટી & હોપ” આ છે ગરવી ગુજરાત,આ છે આપણું ગુજરાત..!! વડોદરાના નાગરિકો,પ્રતિનિધિઓને રજૂ કરતું અને સ્થાનિક કલાકારો દ્વારા બનાવેલું તેમજ The Times of India પ્રસ્તુત સોન્ગ જે કચ્છ જિલ્લાના નખત્રાણાના ‘ચેતન ધનાણી’ દ્વારા લિખિત છે…(મોબાઈલ રિંગટોનમાં રાખવું ગમે એવું મ્યુઝિક અને લાજવાબ લિરિકસ છે👌👌👌)

          #બહુમુખી પ્રતિભા ધરાવતા બહુ ઓછા #એક્ટર્સ હોય..! જે કરવા ખાતર નહિ પણ સારી રીતે એક્ટિંગ,રાઇટિંગ સાથે ડાયરેક્ટરની ભૂમિકા ભજવતા હોય તેમાં #ગુજરાતી ફિલ્મ #ઇન્ડસ્ટ્રીઝનું મલ્ટી ટેલેન્ટેડ તરીકે હાલ ચેતન #ધનાણીનુ નામ ચર્ચામાં છે..!! #રેવા #ફિલ્મમાં એક્ટિંગની સાથે ફિલ્મના દમદાર કર્ણપ્રિય સોન્ગ ભાઈશ્રી #ચેતનએ લખ્યા છે..લિરિકસ બહુ સારી રીતે લખે છે અને એ શબ્દોની જ્યારે ધૂન બને છે એ તો હૃદય પર હાવી થઈ જાય છે.

.
        આવું જ ‘સોન્ગ ઓફ યુનિટી& હોપ’ #આજકાલ #સોશિયલ #મીડિયામાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યું છે.આ છે ગરવી ગુજરાત,હું છુ ગરવી ગુજરાત..!! આ સોન્ગ Chetan Dhanani એ લખ્યું છે.આ ગીતની પ્રથમ કડી વડોદરાના ‘કલેક્ટર’ #શ્રીમતી ‘#શાલિની #અગ્રવાલજી‘ ગાઈ રહ્યા છે ‘એક થઈને કરશું અમે,સંકટોના દરિયાને પાર’ ખરેખર આ શરૂઆતી શબ્દો કાળજાને કનેક્ટ કરે છે.આ સોન્ગ #વડોદરાના #નાગરિકો,#પ્રતિનિધિઓને રજૂ કરતું અને #સ્થાનિક #કલાકારો દ્વારા બનાવેલું તેમજ The Times of India પ્રસ્તુત સોન્ગ સાંભળીને ખૂબ આનંદ થશે…
           #કોરોના #વોરીઅર્સ અને #સમગ્ર ભારતવાસીઓને અર્પિત આ સોન્ગ બનવવામાં મદદરૂપ થનાર કેમેરામેન,એકટર,મ્યુજીશીય,પ્રતિનિધિ,રાઇટર,બરોડા ટોકીઝ,ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે નાના મોટા કલાકારોને પેજ Ek Zalak વતી મનોજ વાઘાણી અને નીતિન ભાદાણીની શુભેચ્છાઓ..

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *