#EkZalak500.. (આજે Ek Zalak પેજની જર્નીને ”પાંચશો’ (500) આર્ટિકલ પુરા..) એક ઝલક પેજની પહેચાણ સાથે ‘કલમને’ ધારદાર બનાવવામાં આપ સૌએ અવિરત,અપાર પ્રેમરૂપી ‘શાહી’ પુરવાનું કાર્ય કર્યું છે.તે બદલ સૌ શુભેચ્છકો તેમજ હિતેચ્છુઓનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ..❤❤❤❤
2k #સતરથી કરેલ શરૂઆત થોડીક ઘણી #દ્રવિડની #બેટિંગ જેવી #ધીમી જરૂર હતી,પણ #આખરે થોડાક ઘણા અંશે #પ્રેક્ષકોનો પ્રેમ જીતવામાં સફળ રહ્યા ખરા..!!#સોશિયલ #મીડિયાનો એક ઝલક પેજએ સદુઉપયોગ કરીને અનેક ટેલેન્ટેડ લોકોને શબ્દોના સહારે અને લાઈવ #ઇન્ટરવ્યૂના વહારે #બિરદાવ્યા છે.આ યાત્રા આગળ પણ ચાલુ જ રહેશે,બસ આપણો પેજ શેરિંગનો #સપોર્ટ જોઈશે જે અમારું પણ મનોબળ,પીઠબળનો ગ્રાફ વધારવાનું કાર્ય #ચોક્કસપણે કરશે..!!
Mann Patel મન પટેલને ડાન્સ #ઇન્ડિયા ડાન્સમાં ટોપ 5માં #પરફોર્મન્સનું પ્લેટફોર્મ #ઝલકની ટીમે તૈયાર કરેલું તો #નખત્રાણા જેવા સેન્ટરમાં એક માત્ર #થિયેટર અને એમાં પણ સારી #મુવી હોય તોય બે અઠવાડિયા માંડ ચાલે ત્યાં ગુજરાતી મુવી #રેવા નું અવિરત 58 દિવસ સુધી #પિક્ચરરૂપી પાણી ઘરોઘર #પોહચાડેલું.નામી-અનામી અનેક લોકોને પેજ દ્વારા સિદ્ધિઓના શિખરે પોહચાડવામાં અમે બનતું #બાહુબલી જોર લગાવ્યું છે..!!એમાં અમારા એકલાનું કામ નથી મિત્રો આ ઝલકની જર્ની સફળ થવામાં આપ સૌ #દર્શકોનો અમૂલ્ય #ફાળો રહ્યો છે..!!
#આર્ટિકલરૂપી સ્ટોરી આખા #વિશ્વના #વાંચકો સુધી પોહચે અને #પ્રતિસાદ,પ્રતિભાવો આપે તો લેખકનો અંદરનો માયલો રાજી થતો હોય..!!#લખેલું સાર્થક લાગે અને એમા પણ એક ઝલક પેજની પહેચાણની સાથે ‘કલમને’ ધારદાર બનાવવામાં આપ સૌએ અવિરત,અપાર પ્રેમરૂપી ‘શાહી’ પુરવાનું કાર્ય કર્યું છે.તે બદલ સૌ શુભેચ્છકો તેમજ હિતેચ્છુઓનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ..❤❤❤❤
આગળની ઝલકની જર્નીમાં તમારા કોઈ મંતવ્યો હોય અથવા કોઈ આસપાસના વિસ્તારનું ટેલેન્ટેડ કે વ્યક્તિ વિશેષ,સામાજીક સેવાકીય કાર્ય વગેરે વિગતો અમારા નીચે આપેલ WhatsApp વોટ્સએપ નબર પણ જણાવશોજી.
પેજ શેર કરનાર તેમજ લાઈક કરનાર મિત્રો આપ સૌનો આગળ પણ આવો પ્રેમ,સ્નેહ મળતો રહેશે એવી આશા અને અપેક્ષાઓ સાથે ફરી એકવખત મનોજ વાઘાણી તેમજ નીતિન ભાદાણી અંતકરણપૂર્વક આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ.માં ઉમિયાજી તેમજ ઇષ્ટદેવ આપ સૌનું સારું કરે એવી પ્રાર્થના..
‘જય હો’
એક ઝલકના ઇન્ટરવ્યુઅર
નીતિન ભાદાણી
9974958900
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904