#EkZalak489.. આંગણા થી આગાશી સુધી અંધારામાં અજવાસ કરતી ઝલક…..(9 કલાકે 9 મિનિટ માટે મીણબત્તી,મોબાઈલ ફ્લેશ લાઈટ અને દિવડાથી ઝગમગી ઉઠ્યો વિસ્તાર)
નખત્રાણાથી નીતિને રવિવારની રાત્રીનો શાનદાર જીવંત નઝારો બતાવ્યો.9 કલાકે 9 મિનિટ માટે ઘરના આંગણે સેંકડો લોકોના હાથમાં દિવડા,મીણબત્તીઓ અને કોઈક શરીરે તાકાતવાન આગાશી પર જઇ મોબાઈલમાં ફ્લેસ લાઈટ લગાડીને આ #કોરોના સામેના જંગમાં સૌ ભારતવાસીઓ એકજુથ છીએ એવો #વિશ્વને સંદેશો આપ્યો..!!
#કચ્છની સીટી #ભુજ,#ગાંધીધામ,#નખત્રાણા અને અમુક #ગામડાઓની #વોટ્સએપ મારફતે #વિડિઓ અને ફોટો ઝગમગ કરતી #તસવીરો અલગ-અલગ વિસ્તારના મિત્રોએ મોકલાવેલ છે એ આપણી સમક્ષ..
‘જય હો’
તસ્વીર સેન્ડર..
નીતીશ – પ્રતીક
& વોટ્સએપ ગ્રુપ
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904