#जिक्र का जंक्शन 213.. 56 જાતના પકવાન પરમેશ્વર જમતા હોય એવા સુખદ સોનેરી પળ.અમે તો ખવરાવી ને ખાવવાળા વચન વાઘાણી. હૃદયમાં ભાવ સાચો હોય તો બાપ,ખવરાવીએ તો ક્યારે ખૂટે નહિ..!


86 વર્ષના અમારા મેમરી “માસ્ટર દાદા” ને 2 વર્ષનો પુત્ર “વચન” વચ્ચેની આ સોનેરી પળ જાણે 56 જાતના પકવાન પરમેશ્વર જમતા હોય એવા સુખદ લાગ્યા.



ગર્ભાવસ્થા સમયે ખુશ્બુ એ અંગીયામાં સાંભળેલી કૃષ્ણ સ્વરૂપ સ્વામીની 7 દિવસની કથા અને કીર્તન નું પ્રસાદીરૂપી પરિણામ હોઈ શકે..

“જય હો”

✍️ મનોજ વાઘાણી.
નાના અંગીયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *