#जिक्र का जंक्शन 213.. 56 જાતના પકવાન પરમેશ્વર જમતા હોય એવા સુખદ સોનેરી પળ.અમે તો ખવરાવી ને ખાવવાળા વચન વાઘાણી. હૃદયમાં ભાવ સાચો હોય તો બાપ,ખવરાવીએ તો ક્યારે ખૂટે નહિ..!
86 વર્ષના અમારા મેમરી “માસ્ટર દાદા” ને 2 વર્ષનો પુત્ર “વચન” વચ્ચેની આ સોનેરી પળ જાણે 56 જાતના પકવાન પરમેશ્વર જમતા હોય એવા સુખદ લાગ્યા.