માર્સેલ (ગોવા) કચ્છ મા વિભાપર કિર્તીભાઇ રૂડાણી ની દીકરી કૃપા રૂડાણી ની ગોવા ની સિનિયર
T 20 ની 15 ની ટીમ મા સમાવેશ થયો છે. તેણી ખૂબ સારું બેટિંગ સાથે ઉત્કૃષ્ઠ ફિલ્ડિંગ કરે છે. ભારત ની સ્પીડ સ્ટાર શીખા પાંડે ના નેતૃત્વ હેઠળ રમવાની તક મળે અને આગળ મહિલા ક્રિકેટ મા ખૂબ સારું નામ કમાય એવી શુભેચ્છા.મોહાલી ખાતે વુમન T20 ટુર્નામેન્ટ મા ભાગ લેવા તા.14 ના રોજ રવાના થયા છે.
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…