Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 143.. ભારત ની સ્પીડ સ્ટાર શીખા પાંડે

માર્સેલ (ગોવા) કચ્છ મા વિભાપર કિર્તીભાઇ રૂડાણી ની દીકરી કૃપા રૂડાણી ની ગોવા ની સિનિયર

T 20 ની 15 ની ટીમ મા સમાવેશ થયો છે. તેણી ખૂબ સારું બેટિંગ સાથે ઉત્કૃષ્ઠ ફિલ્ડિંગ કરે છે. ભારત ની સ્પીડ સ્ટાર શીખા પાંડે ના નેતૃત્વ હેઠળ રમવાની તક મળે અને આગળ મહિલા ક્રિકેટ મા ખૂબ સારું નામ કમાય એવી શુભેચ્છા.મોહાલી ખાતે વુમન T20 ટુર્નામેન્ટ મા ભાગ લેવા તા.14 ના રોજ રવાના થયા છે.

Exit mobile version