#પોઝીટીવપંચ 95. બાધા રૂપ બનતા પ્રશ્નો નું નિરાકરણ કરી ને સફળતા મેળવનારા મહાનુભાવોના સોનેરી સૂત્રો. સંકલન: હરેશભાઇ ડાભી દ્વારા..
(1) હું એક નાનકડી નોકરી કરૂં છું.એમાં હું શું કરી શકું..?
– ધીરૂભાઈ અંબાણી પણ નાની નોકરી જ કરતા !
(2) હું એટલીવાર હાર્યો છું કે હવે હિંમત નથી..!
અબ્રાહમ લિંકન 15 વખત ચુંટણી હાર્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.!
– પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ ગરીબ કુટુંબમાંથી આવતા હતા.!
(4) મેં અડધી જીંદગી સાયકલ ચલાવીને ગુજરી છે.
– નિરમા ના માલીક કરશનભાઈ પટેલે પણ અડધી જીંદગી સાયકલ પર જ ફરી ફરીને માલ વેચ્યો છે!
(5) નાનપણમાં જ મારા પિતાનું અવસાન થઈ ગયું હતું..
– પ્રખ્યાત સંગીતકાર એ.આર.રહેમાનના પિતાશ્રી નાનપણમાં જ મૃત્યુ પામેલા.!
(6) મને નાનપણથી જ બધા મંદબુદ્ધિ નો કેહતા..
– થોમસ અલ્વા એડિસન ,જેમણે બલ્બની શોધ કરી, તેમને પણ નાનપણમાં લોકો મંદબુદ્ધિ ના જ કહેતા.!
(7) એક દુર્ઘટનામાં અપંગ થયા બાદ મારી હિંમત તુટી ગઈ..
– પ્રખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રનનો એક પગ નકલી છે.!
(9) મારે નાનપણથી જ કુટુંબની જવાબદારી આવી પડી…
– લતા મંગેશકર પર પણ નાનપણથી જ કુટુંબની જવાબદારી આવી પડી હતી.
(10) મારી કંપનીએ એકવાર દિવાળું ફુક્યું છે, હવે મારી પર ભરોસો કોણ કરે.?
– પેપ્સી કંપની ના નિર્માતા બે વખત દેવળીયા થયા હતા.!
(11) મને યોગ્ય ભણતરની તક ન મળી.
– યોગ્ય ભણતર ની તક તો વિશ્વની નંબર 1 કાર કંપની ફોર્ડ ના હેનરી ફોર્ડને પણ નહોતી મળી.!
(13) મારી પાસે પૈસા નથી..
– ઇન્ફોસિસના પૂર્વ ચેરમેન નારાયણમૂર્તિ પાસે પણ પૈસા ન હતા,તેમણે પોતાની પત્નીના ઘરેણાં પણ વેચવા પડેલા.!
(14) મારી ઉંમર બહુ વધુ છે ..
– વિશ્વ પ્રસિધ્ધ કેંટુંકી ફ્રાઇડના માલિકે 60 વર્ષની ઉંમરે પહેલું રેસ્ટોરન્ટ ખોલેલું!
“જય હો”
ઇન્ફોર્મેશન
FB ગ્રુપ..