#પોઝીટીવપંચ 68.. ખેડુત બોલે ખેતરે થી..કુંવારના રોપાઓ નિઃશુલ્ક મેળવવો..
ડોક્ટર સુધીરભાઈની વાડીમાં મીઠી કુંવારના રોપાઓ હજારોની સંખ્યામાં છે. જેને પણ પોતાને ત્યાં વાવવા હોય તો તેને બિલકુલ મફત માં આપવાના છે.
વાડીમાં વાવવા માટે જોઈતા હશે તો ૧૦૦ નંગ સુધી મફત માં મળશે અને ઘરે વાવવા જોઈતા હશે તો તેને દસ રોપાઓ સુધી મફતમાં મળશે.