Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 68.. મીઠી કુંવારના રોપાઓ હજારોની સંખ્યામાં છે. કુંવારના રોપાઓ નિઃશુલ્ક મેળવવો..

#પોઝીટીવપંચ 68.. ખેડુત બોલે ખેતરે થી..કુંવારના રોપાઓ નિઃશુલ્ક મેળવવો..


ડોક્ટર સુધીરભાઈની વાડીમાં મીઠી કુંવારના રોપાઓ હજારોની સંખ્યામાં છે. જેને પણ પોતાને ત્યાં વાવવા હોય તો તેને બિલકુલ મફત માં આપવાના છે.

વાડીમાં વાવવા માટે જોઈતા હશે તો ૧૦૦ નંગ સુધી મફત માં મળશે અને ઘરે વાવવા જોઈતા હશે તો તેને દસ રોપાઓ સુધી મફતમાં મળશે.



રોપાઓ મોટા છે,એટલે તરત ઉપયોગમાં લઈ શકાય તેવા છે. તો જેને જોઈએ તેઓ કલ્યાણપુર (મંજલ), તાલુકો નખત્રાણા મારી વાડી ઉપરથી લઈ જઈ શકે છે.

ડોક્ટર સુધીર એચ. પાલેજા.
ગામ કલ્યાણપુર (મંજલ)
તાલુકો નખત્રાણા – કચ્છ.

ફોન નંબર-૯૪૨૮૫ ૬૫૫૫૮

ઇન્ફોર્મેશન સેન્ડર..
કચ્છ ન્યુઝ ગ્રુપ 24..

40.979089-74.123079
Exit mobile version