#પોઝીટીવપંચ 51… “મનની ગાંઠ”
ખાધેલા ભોજનને આપણું પાચનતંત્ર 24 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક…..!
શ્વાસ દ્વારા લીધેલી હવા પણ શ્વસનતંત્ર તરત જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક…..!
કમ ખાઓ ઓર ગમ ખાઓ ....!
ખાધેલા ભોજનને આપણું પાચનતંત્ર 24 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક…..!