Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 51… “મનની ગાંઠ”

 #પોઝીટીવપંચ 51… “મનની ગાંઠ”



ખાધેલા ભોજનને આપણું પાચનતંત્ર 24 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક…..!




પીધેલા પ્રવાહી પદાર્થને કીડનીતંત્ર 4 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક…..!


શ્વાસ દ્વારા લીધેલી હવા પણ શ્વસનતંત્ર તરત જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક…..!


તો પછી…..
અન્ય એ સંભળાવેલ કટુ વચન, વિચાર, વર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ……?

સારાંશ એ જ કે છોડતાં અને કાઢી નાખતાં શીખીએ…..!

અન્યથા,
આ બધું આપણા જીવન માટે પણ ખતરનાક બની શકે.

તેથી મનની શાંતિ માટે પણ…..
“મનની ગાંઠ” છોડતાં શીખીએ……!



“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર…
Whatsapp Group…



20.59368478.96288
Exit mobile version