50,000 હજાર કરતાં એ વધારે માઈ ભક્તોને , માં ઉમીયા ના ગરબાના ને ગીતોથી રીતસરના, જ્ઞાતિજ્જનો ના હૈયા ઝૂમી ઉઠ્યા..!!! અમૃત મહોત્સવ પ્રસંગે ઐતિહાસિક ગરબાની મોજ કરાવતા માં ઉમા , માં વાંઢાયવાળી ના સાનિધ્યમાં ઉમીયા ભક્ત – સાગર પટેલ… યુવાનો તો ઠીક પણ આ ગેઢેરા વડીલોના “હૈયામાં” આ સાગર “ભૈયા” એ થનગનાટ કરાવી મૂક્યો ( ગર્વ સે મને હું પાટીદાર છું , કણબી નો દીકરો હું દિલદાર છું.. ધારદાર , જોરદાર આયોજન અને સર્વે સ્વયંસેવકો ને દિલથી વંદન..👌👌👌)

🔴  વાંઢાય મધ્યે ….

    વાંઢાય મધ્યે પાવન , તપોવન ભૂમિ એવી માં ઉમિયાના પ્રટાગણમાં જ્યારે માં નો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. માં ઉમા ના માઈ ભક્તો આ ઐતિહાસિક ને યાદગાર પ્રસંગ ને પોતાની યાદગાર મેમરીમાં અંકિત કરવાને માટે બહોળી સંખ્યામાં આ ઇન્ટરનેશનલ પાઘડીવાળા સાગર પટેલના ગરબા ની મોજ લેવા પોહચી ગયા છે.. આયોજકોના આયોજન બહાર પાટીદાર જ્ઞાતિજજનો ઉમટી પડ્યા..

      આ આર્ટિકલ લખાય છે ત્યારે સાગર પટેલ , માં ઉમિયાના ગરબા ને ગીતો થી વાઢાય કચ્છ મધ્યે અંદાજે  50,000 હજાર જેટલા માં ઉમા ના ભક્તો ને રીતસરની મોજ કરાવી રહ્યા છે.. ભારે ભીડ ના કારણે લોકોને રાસ લેવાની ઇચ્છા તો અધૂરી રહિ પણ બેશી ને જે અહેરો આનંદની આ યાદગાર પળો હરહેમશા યાદ રહેશે..

🔴  જગ્યા પર…

     ગરબા પ્રત્યે આસ્થાવાન અને સુર સંગીત એ આવેલ યુવાનો તો ઠીક,  ગેઢેરા વડીલોના “હૈયા” એ આ સાગર “ભૈયા” એ થનગનાટ કરાવી મૂક્યો હતો.. માં ઉમા પ્રત્યે આસ્થાવાન પાટીદાર સમાજના ઉમટી પડશે માઈ ભક્તો એ અનુભૂતિ કરી હતી કે આ ગરબામાં એટલી તાકાત હતી કે એની રમઝટ થી જગ્યા પર  ઊભા થઈ ને ગરબા રમવા મજબૂર થયા હતા..

‘ જય હો ‘

✍️ મનોજ વાઘાણી ( મૂછાળા)
પ્રવકતા, યુવાસંઘ કચ્છ રીજીયન
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *