🔷  સડો મારી ગયેલ ડાબો પગ…

    આજરોજ તારીખ 24/12ના સવારના 9.30ના અરશામાં નાગલપર થી ચુનીલાલ ભાઈ નો કોલ જશવંત રૈયાણીને આવેલ કે અમારા ગામમાં લોટની ચક્કી છે , તેની બાજુમાં એક વાંછરડી છે.. જેના ડાબા પગે ખૂબ લોહી વહે છે. વાસ પણ આવે છે.

    તુરંત અબજી પટેલ , મણિલાલ મુખી જેવા સેવાભાવીઓની ટીમ સ્પોર્ટ પર પોહચી ગઈ.. સ્પ્રે સહિતની પ્રાથમિક સારવાર કરતા તેમાં કીડો પડી ગયેલો છે તેવું જાણવા મળતા તુરંત પશુ ચિકિત્સક બોલાવેલ…

🔷 બે દિવસ સારવાર જો લેટ…

    પગ જોતા તેમાં ચાડ ઊંડી પડી ગયેલ હતી.. જો બે દિવસ સારવાર લેટ થાત તો પગ ગુમાવવાનો વારો આવત.. આ નિરાધાર વાંછરડીની ડ્રેસિંગ ડો. ભરતભાઈ દેસાઈ એ કરી હતી અને તેમાં અબજી પટેલ , મણિલાલ મુખી સાથે નાગલપરમાં મિત્રો મદદરૂપ થયા હતા..

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *