🔷 ખોંભડી મધ્યે માત્ર પાટીદાર પૂરતી બોક્સ ક્રિકેટનું આયોજન…

13 / 14 / 15 જાન્યુઆરી 2022 એમ ત્રણ દિવસીય રાત્રી બોક્સ ક્રિકેટનું ખોંભડી મધ્યે સ્થાનિક પાટીદાર પૂરતું જ આયોજન કરવામાં આવ્યું હતું.. આ સતત ત્રણ દિવસ ચાલેલ આયોજનમાં અનેંહરો ઉત્સાહ સમજજોમાં જોવા મળ્યો હતો. નાના બાળકોથી વડીલોને પણ આ આયોજનમાં રમાડવા આવ્યા હતા…
આ આયોજનમાં સ્થાનિક મહિલા મંડળની બહેનોની 4 ટિમો તો ભાઈઓની 6 ટીમો અને અંદર 17 છોકરાઓની 2 ટિમો એમ ટોટલ 103 ખેલાડીઓ એ ભાગ લીધો હતો.. જેમાં. આ ટુર્નામેન્ટમાં મહિલાઓની શક્તિ સ્ટાઈકર , પુરુષોમાં હરિ ૐ ઇલેવન અને અંદર -17 છોકરાઓમાં સેવન સ્ટાર ટીમે વિજેતા ટ્રોફી પર પોતાનું નામ અંકિત કર્યું હતું અને લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું..

🔷 સમાજના વડીલો અને હોદેદારો દ્વારા..

ત્રણ દિવસીય રાત્રી બોક્સ ક્રિકેટનું ખોંભડી મધ્યે સ્થાનિક પાટીદાર પૂરતું ચૌહાણ પરિસરમાં આયોજનમાં સમાજના , યુવક મંડળના તેમજ મહિલા મંડળના હોદેદારો તેમજ કારોબારી સભ્યોની અને સ્થાનિક સમાજજોની બહોળી ઉપસ્થિતમાં તારીખ 13ના રાત્રીના 7.30 કલાકે દીપ પ્રાગટ્ય કરીને પ્રોગ્રામ ને વિધિવત સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો..


તન , મન , ધનથી સહયોગી સૌ દાતાઓ , આયોજનમાં સાથ સહકાર આપનાર સૌ કાર્યકર્તાનો આયોજકો દિલ થી આભાર માની રહ્યા છે. ભવિષ્યમાં પણ આવો જ સાથ સહકાર આપશો તેવી અપેક્ષા સહ…

જય હો

ઇન્ફોર્મેશન
વિજય ભગત…
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના
વેબકોમ કન્વીનર..

✍️ મનોજ વાઘાણી – નાના અંગીયા
96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *