#जिक्र का जंक्शन 64…. વિશાલની ‘વાર્ષિક’ તો રમુચંદ્ર નરશીચંદ્ર માવાણી ની ‘મંગલમય’ તિરુપતિ બાલાજીની શુભ યાત્રા… ગોવિંદા.ગોવિંદા.

          શ્રદ્ધા ‘સ્વર્ગ’ સુધી પોહચાડે.ભગવાન તો ‘ભાવ’ના અને ભક્તોના ભૂખ્યા છે.આસ્થામાં એવી તાકાત રહેલી છે.એ માનવીમાં જોમ,જુનુંન અને જુસ્સાનું ગ્લુકોઝ ભરી દે છે. એ આકરા,બળબળતા ઉનાળામાં ઉગાડા પગે પગપાળા યાત્રા હોય કે પછી હિમાલયના ઉચ્ચા બરફચ્છાદિત પર્વતો પર ‘ચાર’ ધામની યાત્રા.અરે ચાલુ ધોધમાર વરસાદે તો મેં મારા નજરે ઇન્ડિયન ક્રિકેટ ટીમ પ્લેયર ‘રવિન્દ્ર જાડેજા’ ને માં આશાપુરાના ને શીશ ટેકવા પગપાળા જોયા છે.સાચી શ્રદ્ધા,આસ્થા એ વ્યક્તિને પીડા માંથી ‘પર’ કરી મૂકે છે.દંડવત,આંખોમાં પટ્ટી બાંધેલ,પગે છાલા પડેલ હોય તોય મૂળ સુધી કેટલાયે માણશોને પોહચતા જોયા હશે..!!એના ઉદાહરણો તો તમે ઘણાબધા જોયા હશે..??
          ઇન્ડિયાનું આ એવું મંદિર છે.જ્યાં 365 દિવસ ‘ભક્તોની ભરચક ભીડ’ રહેતી હોય છે.કચ્છથી ત્યાં દર વર્ષે ‘તિરુપતિ બાલાજી’ ભગવાનની ‘વાર્ષિક’ યાત્રા કરતા.મારા મિત્રો વિશાલ જોષી(રસરાજ સ્વીટ) અને રમેશ માવાણી (બહુચર સ્ટીલ ફર્નિચર)નું કહેવુ છે.ત્યાં બાલાજી ભગવાનના દર્શન કરવામાં 8 કલાક,18 કે દિવાળી સમયે તો લાઈનમાં જ 2 દિવસ નીકળી જાય એવી ભરચક ભીડ.બાલાજી ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ,શ્રધ્ધા રાખતા બન્ને મિત્રોની શુભ યાત્રા મંગલમય નીવડી અને તેઓએ નખત્રાણામાં બાલાજી ભગવાનનો લાડુ પ્રસાદ,બ્રેસલેટ,લોકેટ આપ્યા.અમે જાણે સાક્ષાત ‘બાલાજી ભગવાન’ ના દર્શન કર્યાની અનુભૂતિ કરી..
             પરમેશ્વરના પરચા તો છે જ.માત્ર ખરા હ્રદયની શ્રદ્ધા હોવી જોઈએ.ભવિષ્યમાં પણ આવી સફળ,મંગલમય યાત્રાઓ કરતા રહો.તમને બાલાજી ભગવાન ઘંધામાં વ્યસ્ત,મસ્ત અને શરીરે જબરદસ્ત રાખે તેવી ‘ગોવિંદા’ને પ્રાર્થના..
‘જય હો’
ફોટો..
રામુચંદ્ર નરસીચંદ્ર માવાણી..
મનોજ વાઘાણી…

—————————————————–
# Zikr Ka Junction 64 …. Vishal’s ‘Annual’ then Ramuchandra Narshichandra Mawani’s ‘Mangalamay’ Tirupati Balaji’s Shubh Yatra … Govinda.Govinda.
          
     Faith reaches ‘heaven’. God is hungry for ‘bhav’ and devotees. Faith has such strength. It fills a human being with glucose of vitality, passion and passion. Whether it’s a hike in the scorching summer or a trek to the high snow-capped mountains of the Himalayas. In the ongoing downpour, I have seen Indian cricket team player ‘Ravindra Jadeja’ on foot. Shraddha, Astha makes a person ‘on’ from pain. Worship, blindfolded, skin on the feet, if you have seen how many people have reached the root .. !! You have seen many examples of this .. ??
          This is a temple in India where a ‘crowd of devotees’ stays for 365 days. Every year ‘Tirupati Balaji’ from Kutch makes an ‘annual’ pilgrimage to God. There is a huge crowd that spends 8 hours in darshan of Balaji Bhagwan, 18 days or even 2 days in a row at Diwali time. Given. We really felt the vision of ‘Balaji Bhagwan’ ..
             There is only God’s heart. Only true heart should have faith. Keep making such successful, auspicious journeys in the future too. Pray to ‘Govinda’ who keeps you busy, cool and strong in Balaji Bhagwan Ghandha ..
‘Jai Ho’
Photo ..
Ramuchandra Narasichandra Mawani ..
Manoj Waghani .


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *