#जिक्र का जंक्शन 58…. જે પણ કાર્ય કરો તેને ખૂબ પ્રેમ કરો તેવું જેનુ ‘જીવનલક્ષ્ય’ (સ્ટીલ બિઝનેસમાં સર્વોચ્ચ💪) નિર્વ્યસની,નશેનસમાં કરકસર અને આધ્યાત્મિક સ્વભાવનું પાત્ર ‘દિપક રમેશભાઈ કેશરાણી ના જન્મ દિવસની🎂 શુભેચ્છાઓ..

         જીવનમાં સર્જનહાર દરેક માનવીમાં કશુંક હટકે,નવીનતમ છૂપું ટેલેન્ટથી સજઘજ કરી સર્જન કરતા હોય છે.જીવનમાં અમુક પાત્રો,વ્યક્તિ અને તેના સિદ્ધાંતો,નીતિ તમને જીવનમાં બે વાતું શીખવાડી જતા હોય છે.સાચું કહું તો મારા આ ‘ભાઈબંધ’ માંથી હું એ શીખ્યો…!!! કે જીવનમા કોઈપણ ‘ગલતકામ’ અહિત,નીતિ વગરનું જેનાથી લોકોને નુકસાન થાય એ કામને ક્યારે પ્રોત્સાહન ‘ન’ આપવું.એ પછી ભલે (જીવનસાથી,ભાઈ કે ભાઈબંધ કેમ ના હોય)મતલબ જીવનની અંગત ગમેતેવી વ્યક્તિ કેમ ના હોય.એ અંગતરીતે માને છે કે ગલત કામને પ્રોત્સાહન એટલે આતંકવાદીને AK-47 આપવા બરાબર છે.
        એમ કહું તો ચાલે..!! આ પાત્રને મારા સિવાય ભાગ્યેજ કોઈક નજદીકથી આટલું જાણતું હશે..?લગભગ તો નહીં જ.સિદ્ધાંતોનો ચુસ્ત આગ્રહી,શુદ્ધ આચાર, નિર્વ્યસની.જીવનમાં લોભ નહીં પણ કરકસર જરૂર કરવી (ગર્ભશ્રીમંત હોઇતો શુ થયું) સફળ થવા માટે કઠોર મહેનત સિવાય બીજી કોઈ વિકલ્પ નથી.જે પણ કાર્ય કરો તેને ખૂબ પ્રેમ કરો તેવું જેનુ ‘જીવનલક્ષ્ય’ભજન,ડાયરાનો શોખીન જીવડો (ભજન ગણગણાટની આદત) એવો મારો લંગોટિયો યાર 31 વર્ષીય દિપક રમેશભાઈ કેશરાણી (દીપસિંગ)આજ રોજ જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ…
        વારસામાં જ સ્ટીલનો વેપાર મળ્યો છે.સારા બિઝનેસના લક્ષણોતો મેં 2004 માં માર્ક કર્યા,મને કે વાઘાઘાઘાણી બાપજી(બાપુજી) નફાનો રેશિયો,ટકાવારી નહીવત રાખીને કેવીરીતે આટલો બિઝનેસ કરતા હશે..? સ્કૂલજીવનથી જ ધંધા પ્રત્યેની રુચિએ 2006માં સ્કૂલની સાથે-સાથે બાપદાદાની પેઢી અને ‘telly’ નું કોમ્પ્યુટર ટ્યુશન ચાલુ કર્યુ.અને ટોચ પર પોહચેલી ‘પેઢી’નું જ્યારે કમાન સોંપવામાં આવ્યું,ત્યારે બમણી દુવિધા હોય એ સ્વાભાવિક હોય.(નવો ઘંધો ચાલુ કરવા કરતા એ ચાલુ ધંધાની રિધમ,માર્કેટ વેલ્યુ ટકાવી રાખવી બહુ મુશ્કેલ હોય)ધંધા પ્રત્યેનો પ્રેમ,ધગશ,ઉત્સાહએ આ કોમ્પિટિશનના જમાનામાં આ સતત પ્રયત્નશીલ દિપકે સ્ટીલ બિઝનેશને સર્વોચ્ચ સ્થાને,ટોચના મુકામે ટકાવી રાખવા મહારથ હાશલ કરી છે.
        જીવનસાથીનીપસંદગી,બાળપણ,સ્કૂલજીવન,જીવનના અનેક ખટમીઠાં અનુભવો,તહેવારો,મેળા,ટેરેસ પર રવિવારી ‘રયાન’ (અરે ક્યાં બાત હે.!!) કેટકેટલા યાદગાર જીવનના પ્રસંગો,સાંઈરામ દવેનું (એના લીધે વાંઢા રહી ગયા..!!વાંઢા રહી ગયા) એ અમારી બેની ફેવરિટ લાઇન.જો લખવાબેસી તો આવા પાનાં ના પાનાં ભરાય એવડી વાતું અને પ્રસંગો છે.એ તો સમયજતા મારી ‘બાયોગ્રાફી’ માં કંડારીસ..અત્યારે માત્ર આટલી “ઝલક’😎😍
જીવનમાં વ્યસ્તરહો,મસ્ત રહો અને જબરદસ્ત રહો તેવી મનોજ વાઘાણીની ઇષ્ટદેવને પ્રાર્થના.તેમજ નીતિન ભાદાણી અને પેજ #EkZalakની આ જન્મદિવસ અવસરપર અઢળક શુભેચ્છાઓ..
‘જય હો’
મનોજ વાઘાણી…

————————————————


# Zikr Ka Junction 58 …. Love whatever you do. Happy Birthday to Deepak Rameshbhai Kesharani, a ‘Jivanalakshya’ (supreme in steel business), a character of non-confidence, frugality in spirituality and spiritual character ..


         The Creator in life creates something unique in every human being, equipped with the latest hidden talent. Certain characters in life, person and his principles, policy are going to teach you two things in life. To be honest, I learned that from my ‘brother’. . !!! That no ‘wrongdoing’ in life is harmful, without a policy that harms people, never ‘encouraging’ work. Promoting wrongdoing is like giving an AK-47 to a terrorist.
        If I say so .. !! Hardly anyone but me knows this character so closely ..? Almost not at all. Strict insistence on principles, pure conduct, non-addiction. Deepak Rameshbhai Kesharani (Deepsingh), a 31-year-old friend of mine who loves ‘Jivanalakshya’ bhajan, Bhaira Ganjana’s habit of bhajan ganaganat, who loves everything very much, wishes him a happy birthday today …
        Steel has been inherited. I marked the hallmarks of good business in 2004. How could I or Wagha Ghaghani Bapji (Bapuji) be doing so much business with no profit ratio, no percentage ..? His interest in business since school days started computer tuition for the school as well as for his grandfather’s firm and ‘telly’ in 2006. And when the arch of the ‘firm’ reached the top, it is natural that there is a double dilemma (starting a new business). The rhythm of the current business, the market value can be very difficult to maintain) The love, passion, enthusiasm for the business in this age of competition, the constant effort Deepak has mastered to keep the steel business at the top, at the top.
        Spouse choice, childhood, school life, many bittersweet experiences of life, festivals, fairs, on the terrace on Sunday ‘Ryan’ (hey what’s up !!) Some memorable life events, Sairam Dave’s ) Is one of our two favorite lines. If you want to write, there are such things and occasions that fill the pages of such pages. That is the time in my ‘biography’.
Pray to Manoj Waghan’s Ishtadev to be busy in life, be cool and tremendous. Also many happy returns of Nitin Bhadani and Page #EkZalak on this occasion.

‘Jai Ho’

Manoj Waghani …

——————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *