#जिक्र का जंक्शन 50…. ઓસની ઓઢણીના આવરણમાં મદહોશશ ‘અંગીયા’ & ‘અંગીઅંશ’😍😘😙😚😎 કચ્છમાં કાશ્મીરીયું વાતાવરણની આછેરી #EkZalak..
આવા દ્રશ્યો જોઈને વહેલી સવારે ઉઠવામાં આળસુ મિત્રોને મનમાં કદાચ એક પ્રશ્ન થતો હશે..? ભાઈ મોબાઈલ ચેન્જ કરો યાર હવે..!😊આવી બકવાસ કિલયરીટી..?ઝાંખા -ઝાંખા ફોટો નજરે પડે છે યાર.ભાઈ વહેલા ઉઠો અને કુદરની અનહદ ખીલેલી પ્રકૃતિને માણો યારો😎 આજે તો પારદર્શક ઝાકળમાન બૂંદોથી અમારું ‘અંગીયા’ ગામે જાણે વાતાવરણની હળવી ઠંડકમાં ‘ઝાકળની પાણીદાર બૂંદોથી ચાદર જાણે ઓઢી હોય..!!😊
‘જય હો’
ફોટો કિલિક.
સેમસંગ ગેલેક્સી On7
સેમસંગ ગેલેક્સી On7
✍મનોજ વાઘાણી….
——————————————————————-
इंग्लिश
#Zikr Ka Junction 50 …. ‘Angiya’ & ‘Angiyansh’ drunk in the cover of Osni Odhani: Fishing of Kashmiri atmosphere in Kutch #EkZalak ..
Lazy friends who wake up early in the morning after seeing such scenes may have a question in their mind ..? Change your mobile, man now ..! 😊This nonsense clarity ..? Faint-faded photo catches your eye. ‘The sheet seems to be covered with watery drops of dew .. !!
‘Jai Ho’
Photo click.
Samsung Galaxy On7
Manoj Waghani ….
——————————————–