Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 50…. ઓસની ઓઢણીના આવરણમાં મદહોશશ ‘અંગીયા’ & ‘અંગીઅંશ’😍😘😙😚😎 કચ્છમાં કાશ્મીરીયું વાતાવરણની આછેરી #EkZalak..

#जिक्र का जंक्शन 50…. ઓસની ઓઢણીના આવરણમાં મદહોશશ ‘અંગીયા’ & ‘અંગીઅંશ’😍😘😙😚😎 કચ્છમાં કાશ્મીરીયું વાતાવરણની આછેરી #EkZalak..
        આવા દ્રશ્યો જોઈને વહેલી સવારે ઉઠવામાં આળસુ મિત્રોને મનમાં કદાચ એક પ્રશ્ન થતો હશે..? ભાઈ મોબાઈલ ચેન્જ કરો યાર હવે..!😊આવી બકવાસ કિલયરીટી..?ઝાંખા -ઝાંખા ફોટો નજરે પડે છે યાર.ભાઈ વહેલા ઉઠો અને કુદરની અનહદ ખીલેલી પ્રકૃતિને માણો યારો😎 આજે તો પારદર્શક ઝાકળમાન બૂંદોથી અમારું ‘અંગીયા’ ગામે જાણે વાતાવરણની હળવી ઠંડકમાં ‘ઝાકળની પાણીદાર બૂંદોથી ચાદર જાણે ઓઢી હોય..!!😊
‘જય હો’
ફોટો કિલિક.
સેમસંગ ગેલેક્સી On7
મનોજ વાઘાણી….

——————————————————————-
इंग्लिश 
#Zikr Ka Junction 50 …. ‘Angiya’ & ‘Angiyansh’ drunk in the cover of Osni Odhani: Fishing of Kashmiri atmosphere in Kutch #EkZalak ..
        Lazy friends who wake up early in the morning after seeing such scenes may have a question in their mind ..? Change your mobile, man now ..! 😊This nonsense clarity ..? Faint-faded photo catches your eye. ‘The sheet seems to be covered with watery drops of dew .. !!
‘Jai Ho’
Photo click.
Samsung Galaxy On7
Manoj Waghani ….

——————————————–


23.341576869.307123
Exit mobile version