#जिक्र का जंक्शन 40….     જમાવટ + જમાવટ = જભરી જમાવટ. (એનર્જીક અંગીઅંશની આછેરી ”#EkZalak“.)
        એક વાત નક્કી હતી કે ખેલૈયાઓને ‘મોજ’ પડવાની હતી…!! કેમકે યજમાનના ઘર અને મંદિર વચ્ચેનો ‘અપ-ડાઉન’ નો રસ્તો સાડા ત્રણ કિમી જેવો હતો.અને જે એનર્જીક ‘અંગીઅંશ’ ઝૂમીયા છે (લાજવાબ👌)રીતસરની બેન્ડપાર્ટીની અગ્નિ-પરીક્ષા હતી.પાર્ટીને ભરપૂર ‘પરસેવે’ નવરાવી…
         વિડિઓ ‘ઝલક’ લક્ષ્મીનારાયણ નવયુવક મંડળ આયોજીત 8માં ગણેશ ઉત્સવ દરમિયાન ‘શોભાયાત્રાની’
વિડિઓ ક્રેડિટ..
અક્ષય ચોપરા,મયુર ભગત,હર્ષ રૂડાણી..
મનોજ વાઘાણી.





——————————————————————–


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *