એક વાત નક્કી હતી કે ખેલૈયાઓને ‘મોજ’ પડવાની હતી…!! કેમકે યજમાનના ઘર અને મંદિર વચ્ચેનો ‘અપ-ડાઉન’ નો રસ્તો સાડા ત્રણ કિમી જેવો હતો.અને જે એનર્જીક ‘અંગીઅંશ’ ઝૂમીયા છે (લાજવાબ👌)રીતસરની બેન્ડપાર્ટીની અગ્નિ-પરીક્ષા હતી.પાર્ટીને ભરપૂર ‘પરસેવે’ નવરાવી…
વિડિઓ ‘ઝલક’ લક્ષ્મીનારાયણ નવયુવક મંડળ આયોજીત 8માં ગણેશ ઉત્સવ દરમિયાન ‘શોભાયાત્રાની’
વિડિઓ ‘ઝલક’ લક્ષ્મીનારાયણ નવયુવક મંડળ આયોજીત 8માં ગણેશ ઉત્સવ દરમિયાન ‘શોભાયાત્રાની’
વિડિઓ ક્રેડિટ..
અક્ષય ચોપરા,મયુર ભગત,હર્ષ રૂડાણી..
અક્ષય ચોપરા,મયુર ભગત,હર્ષ રૂડાણી..
23.341576869.307123