#जिक्र का जंक्शन 28.. ક્રિએટિવિટી નો ‘રેશમી કીડો'(દિમાગી ડિઝાઇન નો દબંગ) કોમ્પ્યુટર કિંગ, કમલેશ માનાણી..(ગ્રાફિક્સ માં ગ્લોબલ👌)

         બીજા કરતા બહેતર અને ઝડપી અવનવા ‘આઈડિયાઝ’ દિમાગ માં સરળતાથી ‘રાઈટ ક્લિક’ કરતો. શરીરે છોટુ પણ દિમાગે દબંગ અને વિઝન ‘ગ્લોબલ’ નવું નક્કર વિચારવું એ બાબત ભલે કોમ્પ્યુટરની હોય કે પછી ક્રિકેટ ની..!! પોતે જે ક્ષેત્રમાં હોઈએ ત્યાં પોતાનુ સ્થાન ટોચ પર હોય તે જ સાચો ‘એવોર્ડ’ એવું માનનારા.છેલ્લા 1 દાયકાથી ‘નખત્રાણા’ અને આસપાસના વિસ્તારમાં કોમ્પ્યુટર ‘કિંગ’ થઈ બેસેલો.હોય જ અને હક છે..!!(કવોલિટી સાથે નો કોમ્પ્રોમાઇઝ) એ નિયમને ફોલો કરનાર મારો નજદીકી મિત્ર કમલેશભાઈ માનાણી ના 35માં જન્મદિવસ ની દિલ થી અનેકગણી શુભેચ્છાઓ..
           પશ્ચિમ કચ્છ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌ પ્રથમવાર આ એરિયાના ક્રિકેટરસિકોને ડિજિટલ લાઈવ ‘સ્કોરિંગ’ તેમજ સરદાર ગ્રુપ આયોજિત ‘કબડ્ડી’ માં ઇન્ટરનેટ થી ઇન્ટરનેશનલ ટાઈપ સ્કોરિંગ દેખાડનાર કમલેશ અને (ટીમ ગ્લોબલ કોમ્પ્યુટર-નખત્રાણા) નું કાર્ય અગ્રેસર અને પ્રસંશનીય રહ્યું છે.
            નખત્રાણા તાલુકાની સફળ અને ફ્રેમશ NPL (નખત્રાણા પ્રીમિયમ લિંગ) ક્રિકેટના આયોજનને સફળ બનાવમાં જેમનો સિંહફાળો છે.તેમજ આ વિસ્તારમાં માં ગુજરાતી પ્રોફેશનલ નાટકોના સફળ આયોજન ભાઈ હસ્તક હોય.વ્યવસાયને અનુરૂપ બંધબેસતો લોગો,દિમાગી ડિઝાઇનથી અફલાતૂન ગ્રાફિક્સ ક્રિએટ કરતો ક્રિએટિવ માઇન્ડેડ ‘કમલેશ માનાણી’ ના 35માં જન્મદિવસની ‘મનોજ વાઘાણી અને નીતિન ભાદાણી તેમજ પેજ #EkZalak ની શુભેચ્છાઓ.જીવનમાં હરહંમેશ અગ્રેસર રહો તેવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના…
‘જય હો’
મનોજ વાઘાણી..
———————————————————————-
#Zikr Ka Junction 28 ..   Creativity’s ‘Silkworm’ (Domineering of Mind Design) Computer King, Kamlesh Manani .. (Global in Graphics)
         
       Better and faster than the other new ‘ideas’ easily ‘right click’ in the mind. Though small in body, domineering in mind and thinking ‘Vision’ Global is a new thing, whether it is a matter of computer or cricket .. !! Those who believe that their position is at the top in the field in which they are, is the only true ‘award’. Happy 35th birthday to my close friend Kamleshbhai Manani who has followed this rule.
           For the first time in the West Kutch Knight Cricket Tournament, Kamlesh and (Team Global Computer-Nakhtrana) have been leading the way in showing digital type ‘scoring’ to the cricketers of this area as well as international type scoring from ‘Sardar’ organized ‘Kabaddi’.
            Successful and fresh NPL (Nakhtrana Premium Gender) cricket of Nakhtrana taluka who has been instrumental in the success of the organization. Happy 35th Birthday to Manoj Waghani and Nitin Bhadani as well as Page #EkZalak. Pray to Lord Shri Laxminarayan to always be in the forefront in life …

‘Jai Ho’

Manoj Vaghani ..

—————————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *