#जिक्र का जंक्शन 152….. વિસ રૂપિયાના વિન્ડફાર્મથી વાહરો ખાતા ‘વચનલાલ’ (લોકડાઉનમાં લાડલાની લહેર)

          એકબાજુ #કચ્છના વાતાવરણમાં #ગરમીનો પારો 40ની લગોલગ પોહચવાને આરે તો બીજીબાજુ ‘કોરોના’નો આંકડો દેશ-લેવલે 5000 તરફ..!!(ચિંતામાં વધારો😔🤕🙃😕) ગરમી માંથી રાહતના ઘણાબધા સાધનો અને ઉપકરણો ઉપલબ્ધ છે પણ કોરોનાને નાથવા તો વેકસીન જ ઉપલબ્ધ નથી..!!(આવનાર સમયમાં પણ #સરકારશ્રી ના #લોકડાઉન આદેશનું ચુસ્તપણે પાલન કરશો એવી આશા)
      કોઈક વસ્તુ,વ્યક્તિ કે આસપાસની ગતિવિધિ વિશે ફ્રી #ટાઈમમાં આર્ટિકલ લખવાનું આજની તારીખે પણ ચાલુ જ છે..!!ફ્રી #બેસવું અમારા પ્રકૃતિમાં નથી ત્યારે આ લોકડાઉનની ક્ષણોમાં ‘વચનલાલ’ એની મસ્તીની મોજમાં,મેળાના વિન્ડફાર્મથી વાહરો ખાતો નજરે ચડ્યો..!!

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *