#जिक्र का जंक्शन 142….. સતરંગી સિરીઝ થી શિખરને અને સિંહાસનને શણગારતા સેવકો….
નૂતન વર્ષ અને દિવાળી નજીક છે ત્યારે દર વર્ષેની જેમ જાત મહેનતે ડિજિટલ કલરફુલ સિરિઝોથી શિખર અને સિંહાસનનો શણગાર સાથે જ્યાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને સત્યનારાયણનો સદાય વાસ હોય એ સ્થાનની સાફ- સફાઈ કરવાનો અવસર પ્રાપ્ત થયો એ સેવકોની તસ્વીરી ઝલક આપ નિહાળી શકો છો..
‘જય હો’
✍ મનોજ વાઘાણી…
(નાના-અંગીયા)