#जिक्र का जंक्शन 119… જિજ્ઞાસુવૃત્તિ ધરાવતો જીગ્નેશભાઈ લાકડાવાળાનો આજરોજ જન્મ દિવસ…. (લાકડાના બેનશા થી બ્રેન્ઝા સુધીની સફર) મને એક દિવસ કાનમાં ‘કેસેજ’ અને ભાઈ જીગુ ‘BMW’ ‘લેસેજ’ 😊😎✌(હાદ કરોને હાજરા હજુર એવો મિત્ર..😍)
આ એવો જીદ્દી મારો મિત્ર છે..!!કે ઘંધાકીય પ્રવૃત્તિમાં જરાયે રિસ્ક લેવામાં ઘટે નહીં.એક જ બાબતનો વિચાર મગજમાં લેતો ફરે,આર યા પાર..!!બસ ગણેલા વર્ષોની ધંધાની ધગશ એને બેનશા થી બ્રેન્ઝા સુધી લઇ ગઈ એની ટૂંકગાળામાં મળેલી મહેનતની મહેકની સકસેસ એવું હું માનું છું.બાકી ‘જીગો’ તો એ કાઈ ‘હખનો’ નહીં ‘બેસે’ મને વિશ્વાસ છે એ ‘BMW’ માં ‘બેસેજ’ અને ‘લેસેજ’ એવું મને એક દિવસ કાનમાં ‘કેસેજ’ 😊😎✌
એનું ટાઈટ સિડિયુંઅલ માંથી ટાઈમ કાઢીને અઠવાડિયામાં બે-ત્રણ ફોન કોલ કરીને કે,કેટલે પહોંચ્યું તારું કામ-કાજ..? ખબર-અંતર એવી દિલની ગહેરાઈથી પૂછે જાણે મારા પ્રોબ્લેમથી એ પીડાઈ રહ્યો હોય..!!અમારી બન્ને વચ્ચે એક વાત તો અવસ્ય થાય કે લહેરથી ‘લેહ-લડાખ’ બુલેટ લઈને, ચાલશું-હરશું-ફરશુને મહિનો દિ મોજથી જીવશુંને રખડશું..🌳🌲🏞☁🎿
જીગ્નેશભાઈ જીવનમાં જબરદસ્ત રહો,દરરોજ એક કલાક કસરત કરીને તંદુરસ્ત રહો અને વ્યવસાયમાં ‘વ્યસ્ત’ રહો તેવી હૃદયપૂર્વક તમારા ભાઈબંધ ‘વાઘાણી’ સાહેબની અને પેજ EkZalakની માં ઉમિયાજીને પ્રાર્થના..(હરિહર)
‘જય હો’
✍મનોજ વાઘાણી….
(નાના-અંગીયા)
9601799904