#जिक्र का जंक्शन 115… બવ મજામાં રહી પ્રકૃતિની ભરપૂર મોજ માણીને ‘સ્પર્શ’ અને ‘મહોબ્બત’ અહેસાસોની આતશબાજી જેવા પુસ્તકો રચીને અહેસાસની અભિવ્યક્તિ કરાવતો મિત્ર યુવા લેખક ‘અભિષેક અગ્રાવત’ (જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ અભિભાઈ😍)

           એક વાચક તરીકે અભિભાઈની મોસ્ટઓફ પોસ્ટ હું ફેસબુક પર નિયમિત પણે વાંચતો હોઉં છું.જે આસપાસની દુનિયામાં થતી હલચલ,જાતીયભુખ,તરસ પર જે નિખાલસ પણે લાજવાબ બિન્દાસ વાત લખે છે.આજના યુવા વર્ગને પોતાની એક્ટરેટિવ વિચારશક્તિથી લખેલ ‘મહોબ્બત’ અહેસાસોની આતશબાજી અને ‘સ્પર્શ’ આ પુસ્તકોની રચના કરીને ‘ક્લીનબોલ્ડ’ કરી મુક્યા છે.વાંચવાના રસિક મિત્રો જો અભિભાઈના આ બન્ને પુસ્તકોમાં લટાર મારવાનું રહી ગયું હોય અથવા ચુકાઈ ગયું હોય તો હજુ મોડું નથી થયું..!!😎😎
Abhishek Agravat ને આજરોજ જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.જીવનમાં જબરદસ્ત રહો,મોજથી મસ્ત રહો અને તનથી તંદુરસ્ત રહો તેવી મનોજ વાઘાણી તેમજ પેજ Ek Zalak ની ઇષ્ટદેવને પ્રાર્થના…..

‘જય હો’

મનોજ વાઘાણી….
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *