#जिक्र का जंक्शन 114…. હોંશીલો ‘હિરેન’ પિક્ચરોની ‘પાવતી’ પ્રેક્ષકોને પકડાવતો ‘પ્રજાપતિ’ (જન્મ દિવસની શુભેચ્છાઓ હિરેન પ્રજાપતિ)
પોતાના કામમાં તો કંનેક્ટ હોય..!!પાછો પોતાનામાં મસ્ત મગન થઈ,આખો દિવસ ડિસ્પ્લે સામે ઓનલાઈન રહીને કશુંક નવું બહેતર જાણી શકાય એવવૉ પ્રયત્નશીલ પ્રજાપતિ.બોક્સ-ઓફીસ પર આવેલ દર્શક અને ફોન પર શો ના ટાઈમને પોતાની આગવી શૈલીથી મંત્રમુગ્ધ કરતો હિરેન.કોઈ પણ પિક્ચરની સ્ટોરી અને તેનું શુટિંગની ડિટેઇલનું નોલેજ ધરાવતો.સાથે પિક્ચર જોયા પછી પ્રતિભાવો આપી તેનું ઇન્ટરવ્યૂ પણ સારી રીતે આપતો મિત્ર ‘હિરેન પ્રજાપતિ’
આજ રોજ હિરેન પ્રજાપતિના જન્મ દિવસની અઢળક શુભકામનાઓ.મસ્ત રહો,Shree dhoramnath multiplex ઘોરમનાથ મલ્ટીપેક્સની બોક્સ ઓફિસમાં ટીકીટ કાપવામાં વ્યસ્ત રહો,અને જીવનમાં જબરદસ્ત રહો તેવી મનોજ વાઘાણી અને નીતિન ભાદાણી પેજ #EkZalakની શુભેચ્છાઓ…
‘જય હો’
✍મનોજ વાઘાણી….
(નાના-અંગીયા)
9601799904