#जिक्र का जंक्शन 112…. સમર સીઝનની સૌ-પ્રથમ સ્વિમિંગ…🏖🏝🌊🏊🇮🇳😍😎💪માઈકલ જેક્શનની એક્શનભરી એક ઝલક…ખોજ+હોજ=મોજ (સેલ્ફી ક્લિક બાય ‘શરદ’)
‘બળબળતા ઉનાળાની સાચી ઠંડકની ‘ખોજ’
ઓપ્શન છે એકમાત્ર, અંગીયાના દેશી ‘હોજ’
રવિવારી રજાની રાહ જોતા ‘અંગીઅંશ’ મોટાભાગે આ સીઝનની સૌથી વધારે આગદઝાડતી ગરમી પડી રહી છે.ત્યારે બળબળતી બપોરે મહદઅંશે શરીરને ઠંડક થાય તેની ‘હોજ’ માં ‘મોજ’ લેતા નાના-અંગીયાના જુવાન-હૈયાઓની આછેરી માઈકલ જેક્શનની એક્શનભરી સ્ટાઇલવાળી #EkZalak…
નાના-અંગીયાના બહાર-ગામ વસતા ભાઈઓ આ ફોટો જોઈને પોતે ભૂતકાળમાં વતનમાં વિતાવેલી અદ્દભુત ‘હોજ’ ના ‘મોજ’ ની ક્ષણને યાદ કરીને,બે ઘડી માટે અંદરથી ગદગદ થતા કોઈ નહીં રોકી શકે…
‘જય હો’
ફોટો ક્લિક…
શરદ પોકાર..
✍મનોજ વાઘાણી….
(નાના-અંગીયા)
9601799904