Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 112…. સમર સીઝનની સૌ-પ્રથમ સ્વિમિંગ…

#जिक्र का जंक्शन 112…. સમર સીઝનની સૌ-પ્રથમ સ્વિમિંગ…🏖🏝🌊🏊🇮🇳😍😎💪માઈકલ જેક્શનની એક્શનભરી એક ઝલક…ખોજ+હોજ=મોજ (સેલ્ફી ક્લિક બાય ‘શરદ’)

‘બળબળતા ઉનાળાની સાચી ઠંડકની ‘ખોજ’
ઓપ્શન છે એકમાત્ર, અંગીયાના દેશી ‘હોજ’

        રવિવારી રજાની રાહ જોતા ‘અંગીઅંશ’ મોટાભાગે આ સીઝનની સૌથી વધારે આગદઝાડતી ગરમી પડી રહી છે.ત્યારે બળબળતી બપોરે મહદઅંશે શરીરને ઠંડક થાય તેની ‘હોજ’ માં ‘મોજ’ લેતા નાના-અંગીયાના જુવાન-હૈયાઓની આછેરી માઈકલ જેક્શનની એક્શનભરી સ્ટાઇલવાળી #EkZalak
      નાના-અંગીયાના બહાર-ગામ વસતા ભાઈઓ આ ફોટો જોઈને પોતે ભૂતકાળમાં વતનમાં વિતાવેલી અદ્દભુત ‘હોજ’ ના ‘મોજ’ ની ક્ષણને યાદ કરીને,બે ઘડી માટે અંદરથી ગદગદ થતા કોઈ નહીં રોકી શકે…

‘જય હો’

ફોટો ક્લિક…
શરદ પોકાર..

મનોજ વાઘાણી….
(નાના-અંગીયા)
9601799904

Exit mobile version