#जिक्र का जंक्शन 104…. સ્વભાવે સરળતાથી સેટ થઈ જાય એવા ‘સંજુ’ દાદા ને મારી ‘રચના’ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ…🎂🎂 (આવતી સાલ તેના ફેવરિટ શબ્દ ”આવી મઝા બીજે ક્યાં એએએએ નથી તેના પર કવિતા આવશે)
            અમારો એક જમાનો હતો..!!કોણ કહેશે.સૌ યુવાનીયા ‘દાદા’ થી પરિચિત અને પાછો બાહુબલી જેવો એવો બળુકો કે હલકા-સલકા તો બીવે..!😀સ્વભાવે સૌ મિત્રો સાથે આસાનીથી સેટ ખાય.ખભે કામ નાખો એટલે કોઈ દિવસ ના હોય નહીં(મતલબ તમને નિરાશ ના કરે) ઉત્સાહી જીવડો સંજુને ઉત્સવો દરમિયાન,સમાજના સામાજીક પ્રોગ્રામોમાં સ્ટીલને સ્ટાઈલથી વાળીને,તેમાં મગજ દોડાવીને અવનવી અદભુત આઈટમોના સ્વરૂપો બનાવે. દર વર્ષે સમાજમાં રાખવામાં આવતો દિવાળીનો ડીજીટલ દિવડોએ સંજુભાઈની કલાકારીનો નમૂનો છે…
          આ વખતે આટલું બસ કેમકે સંજુભાઈ સમય બહુ ઓછો છે આવતીસાલ (આવી મઝા બીજે ક્યાં એએએએ નથી😊) પર કવિતા આવશે.ઘંઘામાં વ્યસ્ત રહો,મસ્ત રહો,અને બાહુબલી જેવા તંદુરસ્ત રહો તેવી મનોજ વાઘાણીની શુભેચ્છાઓ..
‘જય હો’
મનોજ વાઘાણી…
(નાના-અંગીયા)
9601799904


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *