સ્ફુર્તિલો,જોશીલો ને પાછો હોંશીલો.દરેક ફોટો પોઝમાં સ્ટાઇલ-લુક મેચિંગ થાય તેવી સ્લિમ કસરતી બોડી.સ્પોર્ટ્સ અને ફોટો કેપ્ચર નો જબરો શોખીન.ક્રિકેટ,વોલીબોલ,ફૂટબોલ,હોકી નો પાકો ખેલાડી.ભાઈબંધો માં ‘અક્કકી’ હુલામણા નામ થી પ્રચલિત એવો નજદીકી ભાઈજાન યુવાન અંગીઅંશ ‘અક્ષય શાંતિલાલ ચોપરા’
આજ રોજ અક્ષય ચોપરા ના 23 માં જન્મ દિવસ ની મનોજ વાઘાણી & પરિવાર અને #EkZalak પેજ વતી શુભેચ્છાઓ.આગોતરા પ્લાન મુજબ મિત્રો Sefrin Sony Jigar Patel Ashish Bhagat Satish Vaghani Satish Rudani દ્વારા ‘સિક્રેટ સરપ્રાઈઝ’ કેક પાર્ટી નું આયોજન ભાઈ શ્રી આશિષભાઈ ની શોપ ‘ઉમિયા કોલડ્રિન્કસ’ માં કર્યું.ત્યાં મોટી સંખ્યામાં માં ભાઈબંધો સાથે,ભાઈ અક્ષય ના 23 માં જન્મ દિવસ ની ઉજવણી માં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
આવનાર સમય આપના માટે યાદગાર નીવડે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
ફોટોક્લીક
Sefrin Soni,Mayur Bhagat
✍ મનોજ વાઘાણી..
——————————————————————————————-
हिंदी में अनुवादित
#ज़िक्र का जंक्शन 02. 1 अप्रैल को अंगिया नो इंगेज्ड aki अक्काकी ’
उत्साही और हंसमुख वापस। हर फोटो पोज़ में स्टाइल-लुक मैचिंग के साथ स्लिम एथलेटिक बॉडी। लव और फोटो कैप्चर। क्रिकेट, वॉलीबॉल, फुटबॉल, हॉकी खिलाड़ी। भाईजान युवान अंगियन ‘अक्षय शांतिलाल चोपड़ा’
मनोज वाघानी और परिवार और #EkZalak पेज की ओर से आज अक्षय चोपड़ा का 23 वां जन्मदिन मुबारक हो। दोस्तों ‘सिफरिन सोनी जिगर पटेल आशीष भगत सतीश वाघानी उमिया ने कोल्ड ड्रिंक किया। बड़ी संख्या में भाई-बहनों के साथ, मुझे भाई अक्षय की 23 वीं जयंती के समारोह में शामिल होने का अवसर मिला।
मनोज वाघानी और परिवार और #EkZalak पेज की ओर से आज अक्षय चोपड़ा का 23 वां जन्मदिन मुबारक हो। दोस्तों ‘सिफरिन सोनी जिगर पटेल आशीष भगत सतीश वाघानी उमिया ने कोल्ड ड्रिंक किया। बड़ी संख्या में भाई-बहनों के साथ, मुझे भाई अक्षय की 23 वीं जयंती के समारोह में शामिल होने का अवसर मिला।
भगवान श्री लक्ष्मीनारायण से प्रार्थना करें कि आने वाला समय आपके लिए यादगार हो।
PhotoClickसेफिन सोनी, मयूर भगत
मनोज वाघानी ।।
———————————————————————————-
English Translate
# Zikr Ka Junction 02. Angiya No Engaged ‘Akkaki’ on April 1
Enthusiastic,enthusiastic and cheerful back. Slim athletic body with style-look matching in every photo pose. Loves sports and photo capture. Cricket, volleyball, football, hockey player. Nickname Bhaijaan Yuvan Angiyan ‘Akshay Shantilal Chopra’
Happy 23rd Birthday of Akshay Chopra today on behalf of Manoj Vaghani & Family and #EkZalak Page. Friends’ Sefrin Sony Jigar Patel Ashish Bhagat Satish Vaghani Umiya did it in cold drinks. There, along with a large number of siblings, I had the opportunity to attend the celebration of the 23rd birth anniversary of brother Akshay.
Pray to Lord Shri Laxminarayan that the time to come will be memorable for you.
PhotoClick
Sefrin Soni, Mayur Bhagat
Manoj Vaghani ..