દરેક ને દિલ થી આદર પૂર્વક આગવી સ્ટાઇલ માં બોલાવતો,ચહેરા પર હરહંમેશ સ્મિત જ હોય,વાહ રાજા,કેમ છો રાજા,કેમ મોજ માં રાજા..?? ઓળખીતા માણસો ને તો ચોક્કસ બોલાવે જ,પણ જેઓથી કોઈ પણ જાત નો કોન્ટેક્ટ,પરિચય ના હોય તેઓ ને પણ જાણે એવી રીતે બોલાવે કે સામે ની વ્યક્તિ 2 ઘડી વિચાર માં પડી જાય 🤔🤔 કે વિચારતા કરી મૂકે..!! (ભાઈ થી ક્યાં મુલાકાત થઈ છે??) મેં તો નિરીક્ષણ કર્યું છે ફેસબુક માં તમામ મિત્રો ને જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવે (કરોડ કરોડ વધાઇયુ) આ ટેગલાઈન થી સૌ મિત્રો લગભગ વાકેફ જ હશે.રિલેશનશિપ નું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ભાઈ શ્રી દીપકગીરી ગોસ્વામી (દિપુરાજા)
કરોડ કરોડ વધાઇયુ દિપકભાઇ આપના આજ રોજ જન્મદિવસ અવસર પર,સાથે શુભેચ્છાઓ,આપ ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
કરોડ કરોડ વધાઇયુ દિપકભાઇ આપના આજ રોજ જન્મદિવસ અવસર પર,સાથે શુભેચ્છાઓ,આપ ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
‘જય હો’
———————————————————————–
हिंदी में अनुवादित
प्रतिष्ठित अंदाज में सभी को हार्दिक सम्मान देते हुए, उनके चेहरे पर हमेशा मुस्कान रहती है, वाह राजा, आप राजा क्यों हैं, आप मर्यादा में राजा क्यों हैं .. ?? निश्चित रूप से, वह उन लोगों को कॉल करता है जिन्हें वह जानता है, लेकिन वह उन लोगों को भी कॉल करता है, जिनसे उनका किसी भी प्रकार का संपर्क, परिचित नहीं है, ऐसे में उनके सामने वाला व्यक्ति 2 घंटे के लिए सोच में पड़ जाता है और सोचने लगता है .. !! (आप भाई से कहां मिले ??) मैंने फेसबुक (करोड़ों करोड़) पर सभी दोस्तों को जन्मदिन की शुभकामनाएं भेजने के लिए मनाया है। सभी दोस्तों को इस टैगलाइन के बारे में लगभग पता होगा। रिश्ते की सबसे अच्छी मिसाल है भाई श्री दीपगिरि गोस्वामी (दिपराजा)। )
दीपभाई को आज आपके जन्मदिन पर लाखों-करोड़ों बधाई, शुभकामनाएं, मैं भगवान श्री लक्ष्मीनारायण से प्रार्थना करता हूं कि आप बहुत तरक्की करें।
‘जय हो’
मनोज वाघानी ।।
———————————————————————-
English Translate
# Zikr ka junction 01. ‘Rarararaja’ heart to crore crore Wadhaiyu brother whose motto …
Calling everyone with heartfelt respect in a distinguished style, always having a smile on his face, wow king, why are you a king, why are you a king in merriment .. ?? Certainly, he calls people he knows, but he also calls those from whom he does not have any kind of contact, acquaintance, in such a way that the person in front of him falls into thought for 2 hours and starts thinking .. !! (Where did you meet the brother ??) I have observed to send happy birthday wishes to all friends on Facebook (crore crores) All friends will be almost aware of this tagline. The best example of a relationship is Bhai Shri Deepakgiri Goswami (Dipuraja) )
Millions of greetings Deepakbhai on your birthday today, best wishes, I pray to Lord Shri Laxminarayan that you make a lot of progress ..
Manoj Vaghani .