🔷 ગ્રીનલેન્ડ કાઉન્સીલ….

🔷 નારાયણ ડિવિઝન…

1⃣ નવાવાસ – નખત્રાણા

▪️15/8 :- ત્રી – વાર્ષિક સામાન્ય સભા..
▪️15/8 :- લોક ડાયરો ( રાત્રે 9.30 કલાકે)

16/8 :- સવારે..
84મો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો પાટોત્સવ.

બપોરે 3.00 કલાકે
સરસ્વતી સન્માન / દાતાઓના સન્માન

રાત્રે :- દાડિયા રાસ..

……………………….

2⃣ મધ્ય વિભાગ – નખત્રાણા..

▪️ 16/8 :- યુવક મંડળ આયોજીત..
( સરસ્વતી સન્માન )

……………………..

3⃣ પશ્ચિમ વિભાગ – નખત્રાણા

▪️ 16/8 :- યુવક મંડળ આયોજીત..
( સાંસ્કૃતિક + સરસ્વતી સન્માન પ્રોગ્રામ)

……………….

4⃣ નાગલપર

▪️ 14/8 :- યુવક મંડળ વાર્ષિક સામાન્ય સભા

▪️ 15/8 :- સમાજની કારોબારી સભા..
(મહિલા મંડળની વાર્ષિક સામાન્ય સભા)

▪️ 16/8 :-સમાજની વાર્ષિક સામાન્ય સભા..
(બપોરે 2.30 કલાકે)

▪️ 17/8 :- નાના બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ..
▪️ 18/8 :- મહિલા મંડળનો સાંસ્કૃતિક પ્રોગ્રામ..
▪️ 19/8 :- યુવક મંડળ નો વેશભૂષા..

…………

5⃣ કોટડા (જ)..

▪️ 15/8:- ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ નો
( 75 મો પાટોત્સવ)
જૂની યાદોને તરોતાજા કરતી 2 કલાકની
ડોક્યુમેન્ટરી ફિલ્મ સમાજમાં બતાવા શે..

▪️ 15/8 :- લક્ષ્મીનારાયણ સમાજ વાર્ષિક
(સામાન્ય સભા..)

▪️ 15/8 :- યુવક મંડળ આયોજીત
(સરસ્વતી પ્રોગ્રામ…)

▪️ 16/8 :- પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા

…………..

6⃣ વિરાણી – મોટી..

15/8 :- વાર્ષિક સામાન્ય સભા..

16/8:-
શોભાયાત્રા.. 7.30 કલાકે)
સમાજની સામાન્ય સભા (3.00 કલાકે)
સરસ્વતી સન્માન & હાસ્ય દરબાર (9.00)

17/8:-

જુના લક્ષ્મીનારાયણ મંદિર જીર્ણોદ્ધાર નિમિતે
(હવન વિધિ)

7⃣ નાના અંગીયા..

લક્ષ્મીનારાયણ સમાજ નાના અંગીયા દ્વારા આયોજીત.

13/8 :- બહાર ગામથી પધારેલ ભાઈઓ – બહેનોનું
ચબુતરાવાળા નાકા પાસે સનાતની તિલક…
(સવારે 7.30 કલાકે વાજતે – ગાજતે)

13/8:- ત્રી – વાર્ષિક સામાન્ય સભા ( દિવસ -1)
(સવારે :- 8.00 કલાકે)

13/8 :- મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ..
(રાત્રે 9.30 કલાકે)

14/8 :- ત્રી – વાર્ષિક સામાન્ય સભા ( દિવસ -2)
(સવારે 8.00 કલાકે)

14/8 :- (રાત્રે 9.30 કલાકે સંગીત સંધ્યા)
(Old is Gold)

15/8 :- 2,500 કિલો લીસાણીના લાડુ ની તૈયારીઓ

8⃣ દેવીસર…

15/8 :- સમાજની વાર્ષિક સામાન્ય સભા..
17/8:- સાંજે ( સરસ્વતી સન્માન)

9⃣ આણંદસર (વિથોણ)

16/8 :- 22 મો ભગવાન લક્ષ્મીનારાયણ પાટોત્સવ..
17/8:- સમાજની ત્રી – વાર્ષિક સામાન્ય સભા..
18/8:- સરસ્વતી સન્માન…

1⃣0⃣ વિથોણ…

12/8 :- વતન પ્રેમી મહેમાનનો સ્વાગત.. 2.30 કલાકે..
રાત્રે 9.30 :- સાંસ્કૃતિક પ્રોગ્રામ..

13/8 :- નગર યાત્રા (2.30 કલાકે)
રાત્રે 9.30 :- ભવ્ય લોક ડાયરો
(રાજભા ગઢવી)

14/8 :- ધ્વજા રોહણ , મહા આરતી (7.30 થી 11.00)
રાત્રે 9.30 :- દાંડિયા રાસ..

1⃣1⃣ ધાવડા – મોટા…

14/8 :- ત્રી – વાર્ષિક સામાન્ય સભા (દિવસ -1)
15/8:- ત્રી – વાર્ષિક સામાન્ય સભા (દિવસ -2)

1⃣2⃣ જીયાપર…

રેગ્યુલર સાતમ – આઠમ તહેવાર..

1⃣3⃣ પલીવાડ….

11/8:- 76 મો પાટોત્સવ…

1⃣4⃣ દેવપર..

11/8 :- રાત્રે ધર્મશભા…
12/8:- ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાટોત્સવ..
14/8:- ત્રી-વાર્ષિક સામાન્ય સભા..
15/8:- અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન..
16/8:- મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ

1⃣5⃣ સાયરા..

13/8 :- ઘરોગર યુવક મંડળ તિરંગા લગાવશે..
17/8:- સરસ્વતી સન્માન
(યુવક મંડળ આયોજીત)

20/8:- સમાજની વાર્ષિક સામાન્ય સભા..

1⃣6⃣ આણંદપર (યક્ષ)..

12/8 :- આનંદેશ્વર મહાદેવ પાટોત્સવ..
12/8 :- વાર્ષિક સામાન્ય સભા યુવક મંડળ
14 /15 :- વાર્ષિક સામાન્ય સભા સમાજની
(નવીન સમાજવાડી + મંદિર બાંધકામ)

1⃣7⃣ નવી મંજલ..

20/8:- મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ..

1⃣8⃣ સુખપર (વિરાણી)..

રેગ્યુલર સાતમ / આઠમ..

1⃣9⃣ ભડલી…

16/8 :- યુવક મંડળની વાર્ષિક સામાન્ય સભા..
(રજતજયંતિ મહોત્સવ બાબતે)

16/8 :- સમાજની વાર્ષિક સામાન્ય સભા..

2⃣0⃣ થરાવડા..

15/8 :- સમાજની વાર્ષિક સામાન્ય સભા..
18/8:- યુવક મંડળ આયોજીત
(સરસ્વતી સન્માન પ્રોગ્રામ..)

2⃣1⃣ સાંગનારા…

16/5:-
સવારે:- લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ.
બપોર બાદ:- સમાજની વાર્ષિક સામાન્ય સભા..
રાત્રે:- યુવકમંડલ આયોજીત સરસ્વતી પ્રોગ્રામ..

17/5:- સાંસ્કૃતિક પ્રોગ્રામ..

2⃣2⃣ જતાવીરા…

17/8:- 9 મો લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ..

2⃣3⃣ નાની અરલ..

16/8 યુવક મંડળની વાર્ષિક સામાન્ય સભા..
17/8:- સમાજની વાર્ષિક સામાન્ય સભા..

2⃣4⃣ નારણપર (રોહા)…

16/8 :- 43મો લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ..
રાત્રે :- સાંસ્કૃતિક અને સરસ્વતી સન્માન મમ

19/8 :- સમાજની વાર્ષિક સામાન્ય સભા..

2⃣5⃣ રામપર (રોહા)…

17/8:- સમાજની વાર્ષિક સામાન્ય સભા..

2⃣6⃣ સુખપર (રોહા)…

12/8:- 70 મો લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ..
સાંજે 7.00 :- મહા આરતી

રાત્રે:- દાંડિયા રાસ..

2⃣7⃣ ખીરસરા (રોહા)…

માત્ર સાતમ / આઠમ..

2⃣8⃣ મંગવાણા….

11/8:- 52 મો લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ..
માત્ર સાતમ / આઠમ..

2⃣9⃣ માધાપર (મંજલ)…

માત્ર સાતમ / આઠમ..

3⃣0⃣ કુરબઇ…

માત્ર સાતમ / આઠમ..

3⃣1⃣ કંડાય…

15/8:- સમાજની વાર્ષિક સામાન્ય સભા
16/8:- 29 મો ભગવાન લક્ષ્મીનારાયણ પાટોત્સવ..
કલ્યાણેશ્વર મહાદેવ જો 4 પાટોત્સવ..

3⃣2⃣ વેસલપર…

આઠમના :- સરસ્વતી સન્માન..

3⃣3⃣ વિભાપર..

માત્ર સાતમ / આઠમ..

3⃣4⃣ ભીટારા….

માત્ર સાતમ / આઠમ..

3⃣5⃣ કનકપર..

દુઃખદ કારણ બની જવાથી
માત્ર સાતમ / આઠમની સાદાઈ થી ઉજવણી..

3⃣6⃣ અરજંપર…

દુઃખદ કારણ બની જવાથી
માત્ર સાતમ / આઠમની સાદાઈ થી ઉજવણી..

3⃣7⃣ કોઠારા..

દુઃખદ કારણ બની જવાથી
માત્ર સાતમ / આઠમની સાદાઈ થી ઉજવણી..

…….

🔷 કેશરા પરમેશ્વરા ડિવિઝન…

3⃣8⃣ મથલ..

15/8 :- સાંસ્કૃતિક પ્રોગ્રામ..
16/5:- શોભાયાત્રા..
17/8:- ત્રી – વાર્ષિક સામાન્ય સભા..

3⃣9⃣ ટોડીયા..

14/8 :- કારોબારી સભા.. 8.30 કલાકે..
15/8:- વાર્ષિક સામાન્ય સભા.. 8.30 કલાકે..

4⃣0⃣ કાદીયા મોટા..

14/8 :- સમાજની વાર્ષિક સામાન્ય સભા…
15/8:- યુવક મંડળની જનરલ મિટિંગ..
18/19 :- સાંસ્કૃતિક પ્રોગ્રામ…

4⃣1⃣ કાદીયા નાના

15/8 :- હવન કાર્યક્રમ.
કારોબારી સભા..

16/8:- લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ..
17/8:- સમાજની કારોબારી સભા..
સમાજની વાર્ષિક સામાન્ય સભા..

18/8:- મહિલા મંડળની ત્રિ- વાર્ષિક સામાન્ય સભા..

4⃣2⃣ ઉખેડા..

16/8 :- વિશિષ્ટ સિદ્ધિ પ્રોગ્રામ..
70 વર્ષ ઉપરના વડીલોનો..

યુવક મંડળ ની વાર્ષિક સામાન્ય સભા
(2.30 to 7.00)

17/8:- સમાજની સામાન્ય સભા ..
18/8:- મહિલા મંડળની સામાન્ય સભા..

4⃣3⃣ ખોંભડી..

16/8:- સમાજની કારોબારી સભા…
17/8:- સમાજની સામાન્ય સભા..
9.30 કલાકે :- યુવક મંડળની સામાન્ય સભા..

18/8:- લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ..

4⃣4⃣ રસલિયા..

14/8:- 77 મો શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ..

15/8:- સમાજની વાર્ષિક સામાન્ય સભા..
16/8:- સાંસ્કૃતિક પ્રોગ્રામ..(રાત્રે 9.00
મહિલા મંડળ દ્વારા…

17/8:- પાંજે કચ્છ ( લોકપ્રિય નાટક)
યુવા મંડળ દ્વારા આયોજીત. (રાત્રે 9.00)

4⃣5⃣ નેત્રા..

૧૧/૮/૨૦૨૨ ના સાંજે ૯:૦૦
લક્ષ્મિનારાયણ મંદિર દક્ષિણ વિભાગ કારોબારી મીટિંગ ..

૧૨/૮/૨૦૨૨ પુનમ સવારે ૮:૦૦
લક્ષ્મિનારાયણ મંદિર દક્ષિણ વિભાગ પાટોત્સવ સવારથી..

૧૨/૮/૨૦૨૨ ના સાંજે ૯:૦૦ શ્રી નેત્રા પાટીદાર સનાતન સમાજ કારોબારી સભા..

૧૩-૧૪-૧૫/૮/૨૦૨૨ ના શ્રી નેત્રા પાટીદાર સનાતન સમાજ સામાન્ય સભા..

૧૬/૮/૨૦૨૨ ના સવારે ૯:૦૦
લક્ષ્મિનારાયણ મંદિર સામાન્ય સભા..

૧૬/૮/૨૦૨૨ ના સવારે ૯:૦૦

  • શ્રી ઉમિયા માતાજી મંદિર સામાન્ય સભા..*

૧૬/૮/૨૦૨૨ સવારે ૯:૦૦
શ્રી લક્ષ્મિનારાયણ મંદિર ઉત્તરાદાવાસ વિભાગ પાટોત્સવ સવારથી…

૧૬/૮/૨૦૨૨ ના સવારે ૮:૦૦
શ્રી સત્સંગ સમાજ વાર્ષિક ઉજવણી અને બપોરે ૨:૩૦ સામાન્ય સભા..

૧૭/૮/૨૦૨૨ સવારે ૮:૦૦ થી..
*શ્રી ઉમિયા માતાજી પાટોત્સવ *

૧૮/૮/૨૦૨૨ ના સવારે ૯:૦૦
શ્રી લક્ષ્મિનારાયણ મંદિર ઉત્તરાદાવાસ વિભાગ સામાન્ય સભા..

4⃣6⃣ લક્ષ્મીપર (નેત્રા)

માત્ર સાતમ / આઠમ..

4⃣7⃣ રામપર (નેત્રા)

શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન પ્રાણપ્રતિષ્ઠા
એવમ ઉમિયા માતાજી પુન:પ્રતિષ્ઠા મહોત્સવ..

12/8:- મહોત્સવ ઉદ્ઘાટન..
રાત્રે 8.30:- દાંડિયા રાસ

13/8:- હવનની શુભ શરૂઆત..
બપોર બાદ :- નિયાણી સન્માન..
રાત્રે 9.00 :- પ્રેરક વક્તા (નર્મદા બેન સેંઘાણ)

4⃣8⃣ ખીરસરા (નેત્રા)

માત્ર સાતમ / આઠમ..

4⃣9⃣ નાગવીરી…

14/8:- સમાજની વાર્ષિક સામાન્ય સભા…

15/8:- શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ..

16/8:- રાજરાજેશ્વર મહાદેવ પાટોત્સવ..

5⃣0⃣ ઉગેડી..

16/8:- સમાજની કારોબારી સભા..
યુવક મંડળ કારોબારી સભા.. (રાત્રે 9.00)
મહિલા મંડળની કારોબારી સભા (9.00)

17/8:- સમાજની સામાન્ય સભા..

5⃣1⃣ રતડીયા..

માત્ર સાતમ / આઠમ..

5⃣2⃣ દેશલપર (ગૂંથલી)

માત્ર સાતમ / આઠમ..

5⃣3⃣ જીંજાય..

15/8 :- સમાજની કારોબારી સભા ( 9.00 to 12.00)
સમાજની સામાન્ય સભા (3.00 to 7.00)

16/8 :- લક્ષ્મીનારાયણ મંદિર નવનિર્માણ..
17/8:- લક્ષ્મીનારાયણ મંદિર પાટોત્સવ..

5⃣4⃣ ઐયર..

રેગ્યુલર સાતમ / આઠમ ઉત્સવ

5⃣5⃣ આમારા..

17/8 :- જનરલ સભા
9.00 કલાકે મીની ડાયરો..

18/8:- જળયાત્રા (8.00 )
રાત્રે :- દાંડિયા રાસ

20/8 :- ધર્મસભા..

5⃣6⃣ રવાપર..

16/8:- સમાજની વાર્ષિક સામાન્ય સભા…

5⃣7⃣ નવાવાસ (રવાપર)

રેગ્યુલર સાતમ / આઠમ તહેવાર..

5⃣8⃣ માતાનામઢ..

15/8 :- વાર્ષિક સામાન્ય સભા….
17/8 :- નવી સમાજવાડી નું ખાતમુહૂર્ત..

5⃣9⃣ દોલતપર..

16/8 :- વાર્ષિક સામાન્ય સભા….

6⃣0⃣ ઘડાણી

17/8 :- વાર્ષિક સામાન્ય સભા….

6⃣1⃣ હરિપર…

17/8 :- વાર્ષિક સામાન્ય સભા….

6⃣2⃣ વાલકા મોટા..

17/8 :- વાર્ષિક સામાન્ય સભા….

6⃣3⃣ પાનેલી..

17/8 :- વાર્ષિક સામાન્ય સભા….

6⃣4⃣ દયાપર..

18/8:- વાર્ષિક સામાન્ય સભા….

6⃣5⃣ વિરાણી (નાની)

18/8 :- વાર્ષિક સામાન્ય સભા….

6⃣6⃣ ઘડુલી..

17/8 :- વાર્ષિક સામાન્ય સભા….

6⃣7⃣ સિયોત..

18/8 :- વાર્ષિક સામાન્ય સભા….

6⃣8⃣ મેઘપર (લખપત)

17/8:- વાર્ષિક સામાન્ય સભા….

નોધ :- કોઈ ગામડાના પ્રોગામ વિગતમાં ભૂલ જણાય તો ધ્યાન દોરશો..

‘જય હો’

સંયોજક…
મનોજ વાઘાણી , હરસુખ પારસિયા
નવીન ભાવાણી , નૈનેશ જબૂઆણી.

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
પ્રવક્તા , યુવાસંઘ કચ્છ રીજીયન..
9601799904

2 thoughts on “ABKKP યુવાસંઘ કચ્છ રીજીયન પ્રસ્તુત કરે છે.. સાતમ – આઠમ સેલિબ્રેશનનું સિડ્યુઅલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *