GDLG શેડ ભારતીય રેલ્વેના આધુનિકીકરણનું લાઇવ ઉદાહરણ છે— indian Railway
પશ્ચિમ રેલ્વેના DRM શ્રી વેદપ્રકાશે ગાંધીધામ ખાતે આવેલ GDLG – ગવર્મેન્ટ ડીઝલ લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું નિરીક્ષણ કરીને તેને ભારતની નહીં પરંતુ વિશ્વની સૌથી અદ્યતન મેન્ટેનન્સ સુવિધાઓમાંની એક ગણાવી. મીઠીરોહર નજીક…
