ચાલો શરૂઆત થી શીખી એ ગુજરાતીમાં અંગ્રેજી….
નીચે આપેલ Youtube ચેનલ લિન્ક ને ક્લિક કેરશો જી…..
સમજણ ન પડે ત્યાં 100વખત પૂછી લેવું..! સરળ સ્વભાવ અને એથી સરળ ‘હિતેશભાઈ માકાણીની’ શિક્ષણ શૈલીથી પંથકમાં કેટલાયએ વિધાર્થી મિત્રોને અંગ્રેજીમાં વાર્તાલાપ કરતા કર્યા છે. પુરા વિશ્વને કનેક્ટ કરતી ભાષાને મુંજાયા વગર સદ્સડાટ, બિન્દાસ બોલવાની સ્ટ્રીકની માસ્ટર ચાવી ધરાવતું હિતેશભાઈ માકાણીનું Youtube ચેનલ. અમુક મહિનાઓમાં જ તમે અંગ્રેજી બોલતા અને લખતા તો શીખી જશો એની ગેરેન્ટી…!!! દુનિયાના દરેક દેશો જોડે વાર્તાલાપ કરવાનું એકમાત્ર માધ્યમ એટલે અંગ્રેજી..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…