નારાયણ મૂર્તિની સંપત્તિ રતન ટાટા કરતા 4 ગણી વધારે છે આમ છતાં સંપત્તિના અભિમાનને તિલાંજલિ આપીને જાહેરમાં રતન ટાટાના ચરણસ્પર્શ કર્યા કારણકે ચારિત્ર્યનો પ્રભાવ જ જુદો હોય છે.
ગમે એટલા સંપતિવાન બનીએ પણ ચારિત્ર્યશીલ વડીલોને હંમેશા સન્માન આપવું.
બંને મહાનુભાવોને વંદન.
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…