પોઝીટીવપંચ 206.. Cow Accident Near Sharad Dairy – Nakhatrana
સરહદ દેરી – ધડમ ડુંગર સામે અજાણ્યા વાહન હેઠળ ગાયનું ઘટના સ્થળે મોત બાદ પગે ફેક્ચર ગૌ વંશની ટ્રીટમેન્ટ કરતા સેવાભાવી મિત્રો.. ભુજ – નખત્રાણા હાઈ વે…. નાના અંગિયા પાટિયા…
પોઝીટીવપંચ 205… મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા કાર્બન ન્યુટ્રલ વિલેજની કામગીરી ને સ્માર્ટ ચૂલાથી
આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન દ્વારા 2500 ના ચૂલા માત્ર 275 રૂપિયામાં મહિલાઓને વિતરણ કરવામાં આવ્યા. સ્મોકલેસ ચુલ્હા.. સ્મોકલેસ ચુલ્હા એ ગ્રામીણ મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ ટેકનિક સાથે બનાવવમાં આવ્યા છે .…
પોઝીટીવપંચ 170….. 40 મીટરના એરિયામાં કીડા થી સડી ગયેલો અને દુર્ગંધ મારતો,
વિશ્વાસ ન હતો કે આટલી જલ્દી રિકવરી આવશે..! કાળી ચૌદશના રોજ આ ગૌ વંશને ભારે મહેનત બાદ સેવાભાવી ટીમ મિત્રોએ ટ્રીટમેન્ટ માટે વરંડામાં પૂર્યો હતો.. *મોઢે રૂમાલ બાંધવું પડે એવી…
પોઝીટીવપંચ 169. …… વગડા વચ્ચે આવેલ ભડલી ગંગાજી મધ્યે
દર મહિને 600 થી 800 કિલા પક્ષીચણ… દાતા પરિવાર અને અબોલા પક્ષી પ્રેમીઓના સહયોગ થી ચોખા , ઘઉં , બાજરી , જુવાર જેવા ધાન થકી દર મહિને અંદાઝ 600 થી…
પોઝીટીવપંચ 168… પગ થી લાચાર અને લોહી લુહાણ ,
સડો મારી ગયેલ ડાબો પગ… આજરોજ તારીખ 24/12ના સવારના 9.30ના અરશામાં નાગલપર થી ચુનીલાલ ભાઈ નો કોલ જશવંત રૈયાણીને આવેલ કે અમારા ગામમાં લોટની ચક્કી છે , તેની બાજુમાં એક…
પોઝીટીવપંચ 167… મનોજભાઈ વાઘાણી (મૂછાળા ની) નઝરે પાટીદારોનું પ્રિય ‘કચ્છ ન્યૂઝ….…’
🔷 પૈસેટકે પાટીદાર પરિવાર… આજે ભારતભરમાં વસતા બધાએ પાટીદારો પૈસાતકે સધ્ધરત તો નથી જ..!! હા, મા ઉમિયાજી ની કૃપાથી પાટીદાર પરિવારો ખાધેપીધે સુખી છે, પરંતુ બધાની પાસે પ્રોપર્ટી કે પૈસા…
પોઝીટીવપંચ 166… એકમાત્ર અંગીયા વિસ્તારમાં થતો કારાડો (પીળીપતિ)
દિવાળીબાદ ના સમયે ગુલાબી ઠંડી.. આછેરી વાતાવરણમાં ઠંડકની સીઝનમાં ડુંગળી (કારાડો)ના બીજનું વાવેતર કરી અને તેને વૈજ્ઞાનિક ઢબે ખાતર-પાણી પાઈને પોતાની આગવી કોઠાસૂઝ કામે લગાડીને પીળીપતિ ના આ ડુંગળીના ટોપ…
પોઝીટીવપંચ-165-30-અને-31-મી-ઓક્ટ
#પોઝીટીવપંચ 165… 30 અને 31 મી ઓક્ટોબરની રાત્રે વિથોણના આંગણે કબડ્ડી – કબડ્ડીના આવાજ સાથે ગુંજી ઉઠશે ગામ વિથોણનું કડવા પાટીદાર સમાજવાડી ભવન…! 🔷 *કોરોના કાળ બાદ…* લાસ્ટ બે –…
#પોઝીટીવપંચ 164… કીડાથી પીડાતો ગૌવંશ ને 4 ઇંચ જેવો ઊંડો અને 12 ઇંચ જેવો લાંબો ખાડા માંથી મધપૂડાની માંખીની જેમ ટ્રીટમેન્ટ ટાઈમે અસંખ્ય કીડા ઊભરાયા…!!
🔷 છેલ્લા 4 દિવસથી સફળતા મળતી નહોતી.. દિવાળી તહેવારના મોટા દિવસોમાં રાત્રીના 10.30 કલાકે જાણવવા મળેલ કે નાના અંગીયાના દેવનગર નજદીક હલમસ્ત ગૌવંશ ને કોઈકે કુવાડી મારેલ છે, જેના કારણે…
#પોઝીટીવપંચ 163.. માખણચોર મટકી ગ્રુપએ ઉપસ્થિત સૌ લોકોના હૃદય જીતી લીધા..!!
🔷 ઉમદા વિચાર… ભગવાન લક્ષ્મીનારાયણની દયા થી અમારા માતા – પિતાએ અમને પોકેટ મની આપવામાં ક્યારેય ના નથી પાડતા. (જલશો જ કરાવે છે) જો ઉપરવાળા અમારા ઉપર આટલા મહેરબાન હોય…