અંતર નો ઉદ્દગાર…!! નિર્માણ કરવું સહેલું છે પણ નિભાવું અઘરું છે..

Business Advertising…
ભારત સરકાર ના ટોચના *કસ્ટમ વિભાગના અધિકારીઓ* થી લઇ ને સામાજીક અને રાજકીય કાર્યકર્તા તેમજ દાતા પરીવાર થી લઈને સેવાભાવી લોકો કચ્છી સેવાધામ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વન વગડાઓ પર પક્ષી પોઈન્ટ નિર્માણ પામી રહ્યા છે તેની મુલાકાતો લઈ રહ્યા છે. સાથે દર મહિને *1500 થી 2000 હજાર કિલો* જેવું પક્ષી ચણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
Business Add Only 100/-  Rupees…
Jignesh Keshrani  – 9624065081 (Gurukrupa Wood PVT)
નાના અંગીયા મધ્યે Triangle પક્ષી પોઈન્ટ પર ત્રણેય ઋતુ દરમિયાન ચણ વેસ્ટ ના જાય તેના માટે Golden Thaali નું નિર્માણ કર્યું છે.. જેમાં 400 થી 500 કિલા ચણ રહી શકે તેવી વ્યવસ્થા સાથે ઉનાળા ની કાળઝાળ ગરમી હોય કે ચોમાસા ના વરસાદ પક્ષીઓ ને આશરો મળી શકે તેવી એમા વ્યવસ્થા છે આ Golden Thali ઉદ્ધાટન કરવામાં આવેલ તે દરમીયાન આમંત્રીત મહેમાનો અને અમારા જેવા યુવાનો નું મનોબળ વધારતા મહાનુભાવો એ કચ્છી સેવાધામ ફાઉન્ડેશન ની પીઠ થાબડી ને મોટીવેટ કરેલ..

 

 

 

Traingle પક્ષી પોઈન્ટ* મધ્યે આવેલ પક્ષી પોઈન્ટ ના મુખ્ય દાતા પરીવાર સ્વ. પ્રેમજીભાઈ ભાણજીભાઈ કેશરાણી , હસ્તે બાબુભાઈ કેશરાણી અને આ *Golden Thali* ના દાતા કુલદીપ સવિતાબેન બાબુભાઇ કેશરાણી પરીવાર – માનકુવા છે..
વન વગડા ના હજારો પક્ષીઓ નો આશરો એટલે કચ્છી સેવાધામ ફાઉન્ડેશન નિર્મિત પક્ષી પોઈન્ટ..
જય હો
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
કચ્છી સેવાધામ ફાઉન્ડેશન
9601799904
Business Add Only 100/-  Rupees…
Contec :- 9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *