મલક કંઈ કેટલા ખૂંદયા,
બધાની ધૂળ ચોંટી પણ,

હજુય મેં મારો ધબકારો
ગુજરાતીમાં રાખ્યો છે…

*વિશ્વ માતૃભાષા દિનની શુભકામના*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *