ACDT સમયે વ્યક્તિ ને પેટમાં બાવળના કાંટાની જેમ બળતરા થતી હોય અને એ જીવાત્માને જ્યારે ઓડકારનો ઉછાળો આવે ત્યારે જે પરમ સુખના આનંદની અનુભૂતિ થાય એવી જ શાંતિનો અનુભવ આ માણસ સામે બેઠેલી ખોટાડી વ્યક્તિને મોઢા પર સત્ય કહી દે ત્યારે આવે.. સાચું પરખાવી દેવું જેના સ્વભાવમાં , રાજકીય અને સામાજીક ક્ષેત્રમાં જેની આગવી પહેચાન અને નાની વયથી વિવિધ સંસ્થાઓમાં સેવાકીય કાર્યોથી સંકયાળેલા નાના એવા નાની મંજલ થી ઘણીબધી મંજીલ સુધી પોહચનાર, યુવાનો જેવું જોશ ધરાવતા યુવાસંઘ કચ્છ રિજીયનના મિશન ચેરમેન *હસમુખભાઈ મણીલાલભાઈ નાકરાણી* આજરોજ જન્મ દિવસ પ્રસંગે યુવાસંઘ કચ્છ રિજીયનના તમામ સલાહકારશ્રી, હોદેદારોશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ અઢળક શુભેચ્છાઓ પાઠવે છે..

આનંદમય, યોગમય લાંબુ અને નિરોગી જીવન જીવવો તેમજ જીવનમાં જબરદસ્ત ,તંદુરસ્ત અને સામાજીક કાર્યોમાં વ્યસ્ત રહો તેવી કુળદેવી માં ઉમિયાજી ને અને ભગવાન લક્ષ્મીનારાયણને પ્રાર્થના..

‘જય હો’

શુભેચ્છક…

યુવાસંઘ કચ્છ રિજીયન..

✍️ મનોજ વાઘાણી (મુછાળા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *