#EkZalak561.. સાતમ – આઠમ તહેવાર પર વખણાતાં કચ્છ કડવા પાટીદાર સમાજોમાં બનતા લીશાણીના લાડુ…


ભાવ ની ભીનાશ સાથે આ તો લાગણીના લાડુ છે..!!



સાતમ – આઠમ તહેવારના બે ચાર દિવસ અગાઉ વર્ષોથી વડીલોના વખતથી ચાલી આવતી પરંપરા મુજબ લીશાણી ના લાડુ બનાવવા માં મશગુલ સમાજજોની 6 મિનિટની આછેરી ઝલક.




“જય હો”

વિડિઓ & ફોટો સેન્ડર..
હર્ષ રૂદાણી,કમલેશભાઈ ચોપરા
હિતેશભાઈ & હર્ષદભાઈ પાંદડીયા,
ખુશાલ કેશરાણી..

✍️ મનોજ વાઘાણી.
નાના અંગીયા – કચ્છ



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *