#EkZalak555.. Uttrakhandમાં આવેલ IIT-Roorkeeમાં પ્રવેશ મેળવવો એટલે બર્ફીલા વાતાવરણમાં જાણે પસીને રેબઝેબ થવું..!! ટોપ ક્લાસની ટકાવારી જોવે ભાઈ.એશિયાની પ્રથમ નિર્માણ થયેલ Engineering College IIT-Roorkee માં પ્રવેશ મેળવનાર પાટીદાર સમાજની પહેલી સુપુત્રી લગભગ “પૂજાબેન પટેલ હશે” (કચ્છમાં દેશલપર ગૂંતલીના..)
🔷 મહારાષ્ટ્ર નાંદેડ & પાટીદાર સમાજનું ગૌરવ…
લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ શૉ- મિલવાળા શ્રી પરબતભાઇ ગોપાલભાઈ ચિકાણીની પૌત્રી અને એડ્વોકેટ શ્રી જયંતીલાલ ચિકાણી તથા સૌ. ગીતાબેનની સુપુત્રી પૂજાબેન હાલે નાંદેડ અને મૂળ ક્ચ્છના દેશલપર ગુંતલીના વતની છે. જેઓ એ પોતાની મહેનતના દમ પર ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી IIT-રુરકી માં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિરિંગમાં એડમિશન મેળવીને પરિવારનું તેમજ આપણા સમસ્ત સમાજનું ગૌરવ વધાર્યુ છે.
IIT – Roorkee માં એડમિશન એટલે બર્ફીલા વાતાવરણમાં જાણે પસીને રેબઝેબ થવું..!!પૂજાબેનનું SSC અને HSCનું રિઝલ્ટ જોતા જ ખ્યાલ આવશે..
🔷 પૂજાબેનની સિદ્ધિ…
SSC માં ૯૮.૮૦%, HSC માં ૯૪%, JEE Main માં ૯૯.૯૫%, JEE Advance માં AIR ૯૯૭ આવડી મોટી સિદ્ધિ મેળવનાર પૂજા પટેલ એ મિત્રો કેટલી મહેનત કરી હશે..??આપણે તો 65% લેવામાં એ માથે ટાલ પડી ગઈ.!આના માટે તો સખત મહેનત અને ઈશ્વરીય આર્શીવાદ હોય તો જ આટલી મોટી સિદ્ધિ હાશીલ થઈશકે..
IIT માં પ્રવેશ મેળવનાર આપણા સમાજની કદાચ પહેલીજ સુપુત્રી હશે..!બીજા કોઈ હોય તો વોટ્સએપ કરી જણાવશોજી.
🔷 Indian Institute of Technology Roorkee…
એજ્યુકેશન થી લઈને સ્પોર્ટ,રીચર્સ,ત્રણ લાખ પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી તેમજ સોલાર એનર્જી, ટ્રેગ,વેલ્ડીંગ,વહિકલ ડાયનામીક,રોબોટિક કંટ્રોલર,વર્ક સાયન્સ એમ 40 ઉપર લેબોરેટરી તેમજ રહેવા ને જમવા વગેરે ફેસિલિટી ધરાવતી હોસ્ટેલો તેમની વેબસાઈટ પર લટાર મારશો અને ગુગલ પર રીચર્સ કરવાથી ખ્યાલ આવશે..
Shri D P Sawant ji,Ex. MLA Nanded North,Former Minister of Maharashtra State Higher & Technical Education &સૌ.મોહિનીતાઈ વિજય યેવનકરમહાપૌર મનપા નાંદેડના હસ્તે કુ.પુજાનું સન્માન કરવામાં આવેલું..કકપાનું ગૌરવ દીકરી પૂજાને રૂપિયા 1,00,000/- એક લાખનું દાન અર્પણ કરતા કોનાળે એજ્યુકેસન કલાસીસ તરફથી સન્માન અને પુરુસ્કાર…
🔷 પૂજાબેન ને શુભેચ્છાઓ…
જીવનમાં મસ્ત રહો,તંદુરસ્ત રહો અને જબરદસ્ત રહો તેવી શુભેચ્છાઓ સાથે અનેક સિદ્ધિઓ હાશીલ કરો તેવી મા ઉમા ને પ્રાર્થના..
તેમના પિતાશ્રી ને શુભેચ્છાઓ પાઠવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો..
જયંતીલાલ ચિકાણી :- 9423438778
*જય હો*
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904
19.138251477.3209555