#EkZalak551… Electric ઉપકરણ વગરની દુનિયા કેવી હોય…??સવાર થી લઈને સુવા સુધીની રુટિંગ લાઈફમાં વપરાતા સાધનોમાં એલાર્મ,માઈક્રો ઓવન,કોમ્પ્યુટર,હેર ડ્રાયર,ટ્રીમર મોબાઈલ,ફેન,ફ્રીઝ વગેરે-વગેરે જીવન જરૂરિયાતવાળા સાધનો કદાચ પેટ્રોલથી ચાલતા હોય તો..??આપણી આસપાસ કેવું પ્રદુષણવાળું વાતાવરણ હોય તે દર્શાવતો અદભુત ક્રિએટીવ વિડિઓ ઝલક..!!
🔷 આધુનિક સમયમાં જો તેજીથી કાર્ય થતું હોય તો તેનું મુખ્ય કારણ વીજળીની શોધ છે..!!
DC પાવરથી લઈને AC પાવરના ઉપકરણોના શોધકને ખરેખર દિલથી સલામ છે.રુટિંગ લાઈફમાં ઇલેકટ્રોનિક સાધનનો આપણે કેટલો વપરાશ કરી રહ્યા છીએ..?પાંચ મિનિટ આપણે મોબાઈલ વગર ચાલતું નથી ત્યાંથી લઈને AC,R.O,ફ્રીજ,બલ્બ વગેરે ઘરવપરાશના ઉપકરણો બધા જ ઈલેક્ટ્રોનિકથી ચાલે છે..!!બેન્જામિન ફ્રેન્કલીન બાદ થોમસ એડિસનએ DC પાવરનું પ્રોડક્શન શરૂ કર્યું તો નિકોલા ટેસ્લાએ AC પાવરના આવિષ્કારથી કાર્યને ખૂબ ઝડપી બનાવી નાખ્યું..!!
આ ઈલેક્ટ્રોનિક ઉપકરણો વગરની દુનિયા કેવી હોય..??આ ઉપકરણો કદાચ પેટ્રોલથી ચાલતા હોય તો દુનિયાની રુટિંગ લાઈફ કેવી હોય..?તે દર્શાવતો વિડિઓ આજકાલ વોટ્સએપ ગ્રૂપમાં ખૂબ શેર થઈ રહ્યો છે…!!
“જય હો”
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904