#EkZalak544. શેઠ અને શટર વગરની ક્રીપ્ટટો કરન્સીની ડીઝીટલ દુકાન 2017-18 માં ખૂબ ચાલી.!! ડિજિટલ કરન્સી “બીટકોઈન” એ કેટલાને “ “બાકી માથી બાદ-બાકી” કરી મુક્યા એ વિષય પર ગુજરાતી મુવી લઈને આવી રહ્યા છે.મૂળ કચ્છના દયાપર અને હાલે સુરત રહેતા પટેલ સમાજનું ગૌરવ એવા “જ્યંતીભાઈ ગોગારીની” મુવી 19 ફ્રેબ્રુઆરીએ થિયેટરોમાં..
🔷 બીટકોઈન એક એવો પરપોટો હતો જે ક્યારેક તો ફૂટવાનો હતો જેમાં કેટલાયે તૂટવાના હતા..
2017-18ની આસપાસ દિવસે ન વધે એટલો રાત્રે અને રાત્રે ન વધે એટલો પર મેં વધતો બીટકોઈન નો લોભમણો આંક તો જાણે લાખોના આંકડાઓ નો ટપ્પો મારતો હતો..!કેટલા એ લોકો જિંદગી આખી ની કમાણીઓ તો,કોઈકે ઉછીના,અમૂકે તો 5 થી 15 ટકા વ્યાજે રૂપિયા લઈને આ ડીઝીટલ દુકાનમાં દિલ ખોલીને રોકાણ કરી મૂક્યું.રાતોરાત ફન્ટી માંથી ફોર્ચ્યુનર ના સપના જોવા લાગ્યા હતા તો બીજી બાજુ બજારના અનુભવીઓ,જાણકારો લોકો એલર્ટ પણ કરી રહ્યા હતા કે આ દિવસના લાખોના આંકડાઓની થતી ઉથલ-પાથલમાં પડાય નહીં.આ એવો પરપોટો છે એ ક્યારે ફૂટી પડશે એનું કાંઈ નક્કી નહિ..!
શેઠ અને શટર વગરની ક્રિપટો કરન્સીની ડીઝીટલ દુકાન ના ખરીદદારોની હાલત કફોડી થઈ ગઈ,તેના પર આવનારી 19 ફ્રેબ્રુઆરીએ ગુજરાતી ફિલ્મ બાકી માંથી બાદબાકી રિલીઝ થઈ રહી છે.તેના રાઇટર અને પોડ્યુસર મૂળ કચ્છ ગામ દયાપર અને હાલે સુરત શહેરને કર્મભૂમિ બનાવનાર “જ્યંતીભાઈ ગોગારી”
🔷 ફેમીલી સાથે જોઈ શકાય એવી આ બાદ માંથી બાદ-બાકી મુવી છે..
ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે વર્ષોથી જોડાયેલા “જ્યંતીભાઈ વેબ સિરીઝ,શોર્ટ મુવી તેમજ ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ ઉભી છે.ત્યારે એક ક્રિપટો કરન્સી બીટકોઈન કૌભાંડ રિલેટેડ “બાકીમાંથી બાદબાકી” ગુજરાતી મુવી તારીખ 19 ફ્રેબ્રુઆરીના આપણી સમક્ષ લઇ આવી રહ્યા છે.જે ફૂલ ફેમીલી સાથે બેસીને માણી શકાય એવી મુવી છે.જેના ટ્રેલર ની લિન્ક નીચે છે….
🔷 શૂટિંગ સમયે સ્થળ અને કલાકારો ની આછેરી ઝલક
🔷 બાદ માંથી બાદબાકી ની કાસ્ટ ટીમ અને નીચે તેનું ટ્રેલર
_Film Credits:
Director: Shailesh Patel & Atul Soni
Producer: Jayanti Patel
Story: Jayanti Patel & Divyesh Prajapati
Starring: Hemang Shah, Amit Bhanushali, Kanwal Taff, Bhavesh Visawadia, Pooja Doshi, Pravin Panpatil, Hitesh Sampat, Haresh Dagia, Yamini Joshi, Rajiv Panchal, Shefali Mahida, Supriya Thakor, Amit Kumar
Director of Photography: Bhavdip Desai
Sound Design & Music: Nihar Kansara
Background Score: Priyesh Vakil
Direction Team: Sagar Wankhede, Bhavna Hathiya, Shyam Sanskarkar
Cameraman Team: Raj Bhanderi, Man Malaviya, Vishal Kumar
Editor: Vinod Chavda
Production Design: Swastik Motion Pictures
Production Management: Mukesh Mishra(Cobra)
Choreography: Naren Chauhan
Dubbing: Hamja Daginavala (53 Studio)
Screenplay & Dialogues: Jayanti Patel & Divyesh Prajapati
Sound Designer: Vinit Zala
DI & VFX: Bhavesh Patel
Marketing: Creative Workline
Publicity Design: Ajay Chanchadiya
Art Director : Chetan Chudasama
Makeup & Hair: Ghanshyam Gohil, Savita Mojitra, Rajesh Parmar
Costume Designer: Rashmi Valand, Shailesh Patel, Atul Soni
Dress: Shivabhai (Rajpipla)
Music Distribution Partner: Zee Music
બાકી માંથી બાદબાકી મુવીને ખૂબ સારી સફળતા મળે તેવી શુભેચ્છાઓ. “જ્યંતીભાઈ ગોગારી”ના આ સાહસ ને નમન.
“જય હો”
ફોટો સેન્ડર
તુલસીભાઈ ભાવાણી
પુના-મહારાષ્ટ્ર
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904
21.170240172.8310607