Site icon Ek Zalak

#EkZalak513… ખેતર-વાડીમાં કામ કરતા કિસાન ભાઈઓ માટે આર્શીવાદરૂપ એપ્લિકેશન સરકારશ્રીની ઓફિસયલી “દામિની” એપ

#EkZalak513… ખેતર-વાડીમાં કામ કરતા કિસાન ભાઈઓ માટે આર્શીવાદરૂપ એપ્લિકેશન..વરસાદી મોસમમાં આકાશી આફતથી બચાવતી સરકારશ્રીની ઓફિસયલી “દામિની” એપ અને તેને ડાઉનલોડ કરવાના ફાયદાઓ..(40 કિલોમીટરના એરિયામાં 40 મિનિટ પહેલા આકાશી વીજળી પડવાની હશે તેનાથી કરશે તમને સાવધાન)

લોકો મોટાભાગના સોશિયલ મીડિયા માધ્યમથી સક્રિય છે સાથે લોકો પાસે સ્માર્ટ મોબાઇલ ફોન ઉપલબ્ધ છે ત્યારે,વરસાદી મોસમમાં હરકોઈને વરસતા વરસાદમાં ન્હાવા કે અન્ય કામમાં બહાર જવાનું થતું હોય છે. પણ કડાકા-ભડાકા સાથે ઓચિંતી આવી ચડતી મેઘસવારીમાં આજકાલ જે આકાશી વીજળી પડવાના બનાવો બન્ની રહ્યા છે તેનાથી હર કોઈ ચિંતિત તો છે,ત્યારે આ આફત સામે આર્શીવાદરૂપ સરકારી ઓફિસયલી એપ્લિકેશન દામિની તમારામોબાઈલમાં ઈન્સ્ટોલ કરીને અપડેટ રહો..
આકાશી આફત રૂપ વીજળીના વધતા બનાવો ને ધ્યાનમાં લેતા સરકારશ્રી એ દામિની મોબાઈલ એપ બનાવી છે.જે Google play store માથી ફ્રી ઓફ ડાઉનલોડ થઈ શકે છે.આ એપ 40 કિલોમીટરના ત્રિજિયામાં કામ કરે છે સાથે તમને 30 મિનિટ પહેલા એલર્ટ પણ કરશે..
ગુગલ પ્લેયસ્ટોરમાં આ એપ્લિકેશનની ઈમેજ નીચે પ્રમાણે દેખાશે



‘જય હો’

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

— Thank You —


18.520430373.8567437
Exit mobile version