#EkZalak510.. એપલ મેંગોથી આમ્રપાલી અને કેસરથી લઈને રાજાપુરી સુધીની 11 જાતની કેરીઓની માવજત કરતા ‘રામદેવરા’ ફાર્મના રાઠોડ બંધુઓ યશવંતસિંહ અને ચંદનસિંહ..બાપુની કેરીની મધમીઠી સુગંધ અને મીઠાશની આગળ તો ખાંડએ જાણે મોળી લાગે..(વધુ વિગત માટે આર્ટિકલને આગળ વાંચો..)
માર્કેટમાં કેરીઓ અનેક પ્રકારની આવે છે.તેમાં ખાસ સ્વાદમાં જેટલી કચ્છની કેશર કેરી પ્રખ્યાત છે એટલી બીજી નથી..!એનું કારણ એ કે કેશર કેરી લોકોમાં પ્રિય એની મધમીઠી સુગંધ અને મીઠાશને લીધે છે..!!(મીઠાશમાં તો ખાંડ એ મોળી લાગે)તેની ખાસિયત એ હથેળીમાં લીધા પછી કે ખાઈને ગોટી ચૂસ્યા બાદ ઘણા સમયસુધી એની મહેકનો અહેસાસ તમને થીધા જ રાખે છે,જો તે ઓર્ગેનિક હોય તો.નખત્રાણા અને ગઢશીશા વિસ્તારમાં કેસર કેરીઓના બગીચા મોટા પ્રમાણમાં આવેલ છે.મોટાભાગે દેશ અને વિદેશમાં વધારે માંગ રહેલી આ ફળોનો રાજા કેરીની અત્યારે તેની સિઝન મધ્યાને છે.
અમારા નખત્રાણા વિસ્તારમાં કેરીના જણીતા બગીચા ઓ માનો એક,જે બેરું રોડ સ્થિત રોડ પર જ જેમનો સાઈનબોર્ડ ડોકાશીયા કરે છે એ ”રામદેવરા ફાર્મની’ કેસર દિલવાળી અને ગણેશજી આકારની કેરી આજકાલ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે..!!સાઈઝમાં પણ 600 ગ્રામ ઝમ્બો જે હથેળીમાં પણ માંડ-માંડ મવાયે તેના પાછળ કરેલી બાપૂએ માવજત અને મહેનતના પરિણામ સ્વરૂપ,આ આમ્રફળ થયું હશે એવું કહેવું કાઈ ખોટું નથી..!યશવંતસિંહ રાઠોડએ સોશિયલ મીડિયામાં શેર કરેલી આ દિલ આકારવાળી કેરી ખૂબ જ વાઇરલ થઈ છે.આ કેસર દિલવાળી કેરીએ અનેક લોકોના દિલ જીતી લીધા તેનો અંદાઝ ગુજરાતના લોકપ્રિય લેખક જયભાઈ વસાવડાએ પણ પોતાની fb પોસ્ટમાં ઝીક્ર કર્યુ હતું તે પરથી લગાવી શકાય..
એકલા ‘રામદેવરા’ ફાર્મમાં કેરીના વિવિધ 11 પ્રકારના ઝાડ છે.તેમાં દેશી,કેસર,આમ્રપાલી,ઝમ્બો કેસર,એપલ મેંગો,રાજાપુરી,સુંદરી,લંગડો,દશેરી,હાફૂસ વગેરે-વગેરે વેરાયરીસભર મેંગોનો બગીચો બનાવ્યો છે.ફળની મીઠાસ પાછળ બાપુએ કરેલી મહેનતનો રંગ આ મેંગોમાં દેખાય છે. સાથે છુટ્ટા હાથે,દિલને દરિયાદિલી રાખીને મિત્રો,મહેમાનોને કેરીઓ ખવરાવીને જાણે પોતે મીઠો ઓડકારથી ધરાયાપણાની મોજ માણે છે..
આ સિવાય ”કૃષિમંદિર’ અને ‘માતૃભૂમિ’ અન્ય કેરી ફાર્મ રાઠોડ બધુઓના આવેલ છે તેમાં ”કૃષિમંદિર” ફાર્મમાં ઇઝરાયેલ ટેકનોલોજીની ટ્રીટમેન્ટ (UHD) સિસ્ટમથી આંબાનો ઉછેર ચાલુ છે તેની વિગતવાર માહિતી આવતા આર્ટિકલમાં જણાવીશું..
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904
- # EkZalak510 .. Rathod brothers Yashwant Singh and Chandansinh of ‘Ramdevra’ farm grooming 11 varieties of mangoes from Apple Mango to Amrapali and Saffron .. Next to the sweet aroma and sweetness of Bapu’s mango, sugar seems to be radish .. (For more details. .) There are many types of mangoes in the market. The saffron mango of Kutch is as famous in its special taste as it is not so different ..! The reason is that saffron mango is popular among the people because of its sweet aroma and sweetness .. !! The peculiarity is that after taking it in the palm of the hand or sucking the dough for a long time, you can feel the aroma of it, if it is organic. It’s mid-season right now. Consider one of the famous mango orchards in our Nakhtrana area, the signboard of which is Dokashiya on the road located at Beru Road. The saffron hearted and Ganeshji shaped mango of ‘Ramdevara Farm’ has attracted everyone’s attention nowadays .. It is not wrong to say that this mango may have been the result of the grooming and hard work done by Bapu, even in the palm of his hand ..! This heart-shaped mango shared by Yashwant Singh Rathore on social media has gone very viral. Gujarat’s popular writer Jayabhai Vasavada also mentioned in his fb post that he won the heart. There are 11 different types of mango trees in ‘Ramdevara’ farm alone. There are desi, saffron, amrapali, jumbo saffron, apple mango, rajapuri, sundari, langado, dasheri, hafus etc-etc. Variety of mango orchards have been created. This appears in mangoes. With loose hands, keeping generosity of heart, shaking mangoes to friends and guests, he seems to be enjoying himself with a sweet belch. Apart from this, “Krishimandir” and “Mathrubhumi” are other mango farms owned by Rathod Badhu. The “Krishimandir” farm is growing mangoes with Israel Technology Treatment (UHD) system. ‘Jai Ho’ Manoj Vaghani .. 9601799904