#EkZalak509.. અંકુરની માફક છુપી પ્રતિભા અંદર તો પડી છે તેને ઓનલાઈન સ્પર્ધા દ્વારા ખીલવવાનો અનોખો પ્રયાસ કરતું #યુવાસંઘ” અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર ”યુવાસંઘ” એ લોકડાઉન દરમિયાન વકતૃત્વ,ડાન્સ,નિબંધ, બેસ્ટ વોઇસ,કવિઝ ઓનલાઈન (પંચામૃત પ્રતિયોગીતાનું) ઓનલાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.(#ગ્રીનલેન્ડ કાઉન્સિલના U-18 કેટેગરીના બેસ્ટ 5 વોઇસ)
#સરકારશ્રી તરફથી જાહેર થયેલ #લોકડાઉનમાં #ફરજીયાત પણે ઘરની અંદર રહેવાની સૌ કોઈને ફરજ પાડવામાં આવી અને સૌ લોકોએ સારી રીતે સરકારશ્રીનો તેમજ #કોરોના સામે #દિવસ-રાત #કાર્યરત #વોરીઅર્સ ટીમને સારો એવો સાથસહકાર આપ્યોએ નોંધનીય છે.સમગ્ર ભારતભરમાં લગભગ ખૂણે-ખૂણે પાટીદારો વસે છે..!! લોકડાઉન #દરમિયાન પંચામૃત પ્રતિયોગીતા દ્વારા બાળકોમાં પડેલ છુપી પ્રતિભા ખીલવવાનો ઓનલાઈન સ્પર્ધા દ્વારા પ્રયાસ #અખિલ #ભારતીય #કચ્છ #કડવા #પાટીદાર #યુવાસંઘએ કર્યો હતો..!!
ભારતભરમાં વસતા કચ્છ કડવા પાટીદારોના ટોટલ 21 રિજીયન છે અને તેને અલગ અલગ 5 કાઉન્સીલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.પાંચ #કાઉન્સિલમાં ગ્રીનલેન્ડ કાઉન્સિલ જેમાં #કચ્છ,#સાબર,#ઉત્તર #ગુજરાત અને ઉત્તર #ભારત એમ ચાર #રિજીયનના ટોટલ 438માં (5 વર્ષેથી 75 વર્ષના વડીલ) લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ઓનલાઈન ડેટા સંયોજનનું #કાર્યની જવાબદારી ગ્રીનલેન્ડ કાઉન્સિલના મહામંત્રી શ્રી #પરસોતમભાઈ #વાલાણી તેમજ ઉત્તર ગુજરાત રિજીયનના મહામંત્રી શ્રી #કપિલભાઈ #નાકરાણીએ લીધી હતી અને આ કાર્ય ગ્રીનલેન્ડ કાઉન્સિલના #પ્રમુખ શ્રી #અંબાલાલ -પોકારના #માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.ઓનલાઈન ડેટા સેન્ટ્રલની ટીમ દ્વારા નિમાયેલા જજ સુધી પોહચાડવામાં આવ્યા હતા..
બેસ્ટ વોઇસ અંદર 18 કેટેગરીમાં #નખત્રાણા #આગમન #શોપિંગ #અરવિંદભાઈ #રૈયાણીની સુપુત્રી સૃષ્ટિએ પ્રથમ ક્રમાંકે રહીને ગોલ્ડમેડલ હાશીલ કર્યો હતો.#સ્કૂલથી #સમાજ અને અન્ય નાના મોટા #કાર્યક્રમ થી #કોલેજ સુધી સૃષ્ટિએ અનેક વખત ગીતો ગાઈને મેડલ અને #ટ્રોફીઓ મેળવી છે. #બીજો અને #ત્રીજા નંબરમાં ઉત્તર ભારત રિજીયનની બહેનો દૃષ્ટિ નાકરાણી સાથે કૃપા પોકાર તો #ચોથા અને #પાંચમા ક્રમાંકે ભુજની #હસ્તી ભીમાંણી અને નાના અંગીયા ગામની #કેશવી મેદાન માર્યું હતું.કેશવી સારી એવી ચિત્રકાર પણ છે જે #અવારનવાર પેઇન્ટ કરેલ ચિત્રોની નોંધ #અખબારમાં લેવાય છે..
#આવનાર વર્ષોમાં હજુ પણ #સિદ્ધિઓના શિખરો સર કરો તેવી #પાર્ટીશીપેટ કરનારન મિત્રો તેમજ આયોજનમાં સાથ-સહકાર આપનાર સર્વેનો Ek Zalak ઢગલાબંધ #શુભેચ્છાઓ પાઠવે છે..
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904