Site icon Ek Zalak

#EkZalak506.. ઘેરબેઠા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો ”આપણા એન્ડ્રોઇડ કે એપલ મોબાઈલ પર ચાલો કરીએ ઓનલાઈન અભ્યાસ”

#EkZalak506.. ઘેરબેઠા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો ”આપણા એન્ડ્રોઇડ કે એપલ મોબાઈલ પર ચાલો કરીએ ઓનલાઈન અભ્યાસ” ગામ વિથોણ મધ્યે ”ઉપાસના વિદ્યાલયના’ પ્રિન્સિપાલશ્રી હિતેશસર દ્વારા ગુગલ ના માધ્યમ ”youtube’ પર દરરોજ ધોરણ 10ના ગણિત વિષયનો વિડીઓ અપલોડ થાય છે..!! સાહેબનું કાર્ય જાણે જ્ઞાનની વહેતી ગંગાનું ઘર બેઠા ‘ગંગાજળ’ 👌👌👌👌

         #લોકડાઉનમાં વિદ્યાર્થીઓ અને #વાલીઓ કરતા પણ એજ્યુકેશન બાબતે #શિક્ષકો બહુ ચિંતિત છે..!!(હિતેશસર જેવા શિક્ષકો પર નજર કરીએ તો ખ્યાલ ચોક્કસપણે પડે)#કોરોના વાઈરસના પગલે #શાળાઓમાં પરીક્ષાઓ વગર સરકારશ્રી એ વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં બઢતી તો આપી છે,પણ અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ મહેનત વગર કોરોનામાં જાણે કિસ્મત બદલાઈ ગઈ હોય તેઓની બમણી #જવાબદારીઓ પણ આવનાર સત્રમાં શિક્ષકોના શિરે છે..!આ બધી પૂર્વ તૈયારીઓના ભાગરૂપે #આગતરું સુંદર આયોજન હિતેશભાઈ એ કર્યું છે..!!(અન્ય શિક્ષકો પણ હિતેશ સરની જેમ પોત પોતાના વિષયનું વિડીઓરૂપે #ઓનલાઈન #અભ્યાસ કરાવે તો ઘણાબધા વિદ્યાર્થીઓને ઘેરબેઠા સીધો લાભ થઈ શકે..!!)


      એક સાથે અનેક વિનામૂલ્યે ફાયદાઓ..!!સોશિયલ મીડિયાનો સદુપયોગ સાથે લોકડાઉનનું પણ ચુસ્ત પાલન અને ઘેરબેઠા પોતાના #મનગમતા સમયે,ગમે ત્યારે પોતાના મોબાઈલના માધ્યમથી ઓનલાઈન #ધોરણ-10નો આગોતરો અભ્યાસ થઈ શકે છે..!!વિદ્યાર્થીઓને અગરો લાગતો વિષય ગણિતના અલગ અને અટપટા દાખલાઓ,સૂત્રો વગેરેને સરળ શૈલીમાં વિડિઓ મારફતે જેમ ગરમ તવામાં માખણ મુકોને ઓગળી જાય એમ મગજમાં ઉતરીને સ્ટોર થઈ જાય એવો પ્રયત્નના ભાગરૂપે દરરોજ વિથોણ સ્થિત ”ઉપાસના વિદ્યાલયના’ પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ #વાલાણી દ્વારા સ્કૂલની youtube ચેનલ પર ગણિતનો વિડિઓ અપલોડ કરવામાં આવે છે.. (ફળસ્વરૂપ ધોરણ-10 #SSC #બોર્ડ #વિથોણ ઉપાસના વિદ્યાલયનું છેલ્લાં 3 વર્ષથી 100% પરિણામ આવે છે)
       મિત્રો આપ સૌને વિનંતી અને આજીજી છે કે આપણી આસપાસ અથવા સગાસંબંધીઓમાં જેઓ ધોરણ-10માં પ્રવેશ કર્યો છે તે વિદ્યાર્થી મિત્રો સુધી પ્લીઝ હિતેશભાઈ નો વિડિઓ લિંકની ચેનલને અનેWhatsApp નંબરને વધુમાં વધુ શેર કરશોજી..શુ ખબર,તમારા નાના પ્રયત્નને કારણે કોઈકની કિસ્મત બદલાઈ જાય..??આ હિતેશ વાલાણીના વોટ્સએપ નંબર છે 8511945017.. આ નંબર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો સુધી પોહચાડશો જેથી દરરોજ તેમને લિંક મળી શકે..
     સાહેબ તમારા આ કાર્યને સલામ.જીવનમાં જબરદસ્ત રહો,મનગમતા કાર્યમાં મોજમાં રહો અને તન થી તંદુરસ્ત રહો તેવી Ek Zalak પેજ એક ઝલક વતી મનોજ વાઘાણી અને નીતિન ભાદાણીની શુભેચ્છાઓ…
આગળ ઓનલાઈન ભણાવી ચૂકેલ વિડિઓની લિંક નીચે આપેલ છે..

ડ્રિચલ સુરેખ સમીકરણ..

PART -1
https://youtu.be/0Y96IShq92U

PART -2
https://youtu.be/yZmKysn09tQ

PART -3
https://youtu.be/2-Zo7xN-Zew

PART -4
https://youtu.be/htt2Hxv0w4g

PART -5
https://youtu.be/kuGowcqadH0

PART -6
https://youtu.be/W0m514N6IqM

PART -7
https://youtu.be/eA1yqCNmjlg

PART -8
https://youtu.be/7vtgjKDCjJQ

PART -9
https://youtu.be/cnlrETUJJJA

PART -10
https://youtu.be/lfq3pxCCJfY

PART-11
https://youtu.be/-V9jGfKSMSI

PART-12
https://youtu.be/iDLn8mzA2zw

PART-13
https://youtu.be/AwPUZHDv9ZY

PART-14
https://youtu.be/TvgXu4ms91k

PART-15
https://youtu.be/9wHAIEK5wp0

આંકડાશાસ્ત્ર.

*Std-10th || Maths || Chapter-14 (આંકડાશાસ્ત્ર) || By Hitesh Valani || UPASNA VIDHYALAY – VITHON ||*

*PART -1*

https://youtu.be/pBXcUdp7iyE

*PART -2*

https://youtu.be/nlji4SDe2xc

*PART -3*

https://youtu.be/fj6SYaK3H24

*PART -4*

https://youtu.be/TyRTHoMZkZM

*PART – 5*

https://youtu.be/oCeKBmNmQaw

*PART – 6*

https://youtu.be/j5Ph7M_6Hvc

*PART – 7*

https://youtu.be/pcAGi7zymcc

બહુપદીઓ..

https://youtu.be/cg7k9dZMpww

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904





Exit mobile version