Site icon Ek Zalak

#EkZalak497.. વેદનાની વાત વ્યક્ત કરતો વિશ્વ.!!

#EkZalak497.. વેદનાની વાત વ્યક્ત કરતો વિશ્વ.!! ચોથીમાં અભ્યાસ કરતા ચકુડાને સુજેલા પોઝીટીવ શબ્દોને પોતાની શૈલીમાં શેર કરતો વિશ્વ પોકાર)

     #લોકડાઉનમાં બાળકોના #નિતનવા અને નોખા-અનોખા ટેલેન્ટથી ઉભરતા #આજકાલ #સોશિયલ મીડિયામાં તમે જોતા રહી જાઓએ લેવલના હટકે વિડિઓ #વાયરલ થઈ રહ્યા છે..!!#બાળકોમાં પડેલ #છૂપું ટેલેન્ટ #ભાપવાનો સમય આ #કદાચ લોકડાઉન જ છે..કેમકે આખો દિવસ ઘરમાં જ છેલ્લા #મહિનાઓથી ભારતભરના લોકો પુરાયેલા છે,તેમાં પણ મુંબઈ જેવા #મહાનગરો કે #શહેરો થી #ગામડાઓના વડીલવર્ગ અને બાળકોની રાવ હતી કે તેમના માં-બાપ પૂરતો સમય આપતા નથી..!એ પાછળનું પણ છૂપું કારણ આજની ભાગદોડ અને #કોપીટીશન ના જમાનામાં #ધંધાકીય ધોડધક છે..!!
     આ લોકડાઉનમાં ટિકટોક કે અન્ય સોશિયલ સાઈટ પર ઢગલાબંધ બાળકોના હટકે વિડિઓ #વાઇરલ થાય છે.તેમાં પણ #રામાયણ,મહાભારત,ડાન્સ,સિગીંગ,કોમિક વગેરે નવીનતમ વિડિઓ જોઈને હૈયામાં રાજીપો થાય એ પ્રકારના જોવા મળી રહ્યા છે.ત્યારે #નખત્રાણાનો વિશ્વ પોકાર નામનો 8 વર્ષનો ટાબરીયો લોકોને ‘કોરોના’ વાઈરસથી #રાખવામાં આવતી તકેદારીનો #લાઈવ #ઇન્ટરવ્યૂમાં તેમને સંવાદ કર્યો હતો.નીતિનભાઈ તરફથી જાણકારી પણ પ્રાપ્ત થાય છે કે વિશ્વ પોકારનું #જનરલ #નોલેજ પણ #વૈશ્વિક છે..!!

‘જય હો’

લાઈવ ઇન્ટરવ્યૂ..
નીતિન ભાદાણી..

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

23.34313969.2668937
Exit mobile version